ટોમેટો સ્પ્રિંગ ઓનિઓન પુલાવ (Tomato Spring Onion Pulav Recipe In Gujarati)

Kanchan Raj Nanecha @cook_25663520
ટોમેટો સ્પ્રિંગ ઓનિઓન પુલાવ (Tomato Spring Onion Pulav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા વાસણ મા ચાર ગ્લાસ પાણી નાખી તેમાં એક ચમચી તેલ,સી સીંગદાણા, એક ચમચી હળદર, એક ચમચી મીઠુ નાખી પાણી ને ઉકાળો પછી તેમાં પલાળેલ બે વાટકી ચોખા ઉમેરો. અને પાંચ મિનિટ ઉકાળો પછી બંધ કરી દો હવે ચેક કરો કે ભાત થઈ ગયા હોય તો એક ચારણીમાં કાઢી નાખો.
- 2
સૌ પ્રથમ ટમેટાને અને સૂકા લાલ મરચા, લસણ, આદુ પીસી પેસ્ટ બનાવી.
- 3
હવે એક પેન લઇ તેમાં તેલ, બટર ઉમેરી જીરું, તજ, તજપતા, બાદિયા, તલ ઉમેરો હલાવો.
- 4
પછી તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરી હલાવી તેમાં લાલ મરચું, મીઠું, ધાણાજીરું અને પુલાવ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરવું. હવે તેમાં ડુંગળી ઉમેરી હલાવવું.પછી રાંધેલા ભાત ઉમેરી બરાબર મિક્સ કરી થોડીકવાર કૂક કરવું. ડુંગળી વડે ગાર્નીશ કરી સર્વ કરવું. તો તૈયાર છે ટોમેટો સ્પ્રિંગ ઓનીયન પુલાવ.
Similar Recipes
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- ચીઝી શેઝવાન પુલઆઉટ પાંઉ/પાંવ(Cheesy schezwan pullout pau/pav Recipe In Gujarati)
- વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
- સેવ દૂધપાક (Sev Doodhpak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13637600












ટિપ્પણીઓ (8)