કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

Namrata Raninga
Namrata Raninga @cook_26305642

#trend4

#trend4

વધુ વાંચો

સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

Namrata Raninga
Namrata Raninga @cook_26305642

#trend4

#trend4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીં
  • 33 કપ ચણા નો લોટ
  • 1 મોટી ચમચી ખાંડ,લીંબુ નાં ફૂલ
  • દાડમ
  • સમારેલી ડુંગળી
  • વઘાર માટે
  • રાઈ,મીઠો લીમડો,લીલા મરચા ની કટકી
  • ખાંડ નું પાણી
  • કોથમીર,સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીં
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં ખાંડ લીંબુ નાં ફૂલ મીઠું નાખી ને પાણી નાખી ને ઓગાળો.

    સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક ગેસ પર ધોકળ્યા માં પાણી મૂકી તેલ લગાવેલી ડિશ ધોકલિય માં ગરમ કરવા મૂકી દો.

  3. 3

    ઓગળી ગયેલા ખાંડ લીંબુ મીઠું નાં પાણી માં 3 કપ ચણા નો લોટ નાખી ખૂબ હલાવો. ગઠ્ઠા રેવા n જોઈએ.

    સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં એક ચમચી ભજીયા નો સોડા નાખી ખૂબ હલાવી.ફટાફટ તે ખીરા ને ગરમ કરેલી ડિશ માં પાથરો.હાથ કે ચમચા થી ખીરા ને અડવું નહિ

    સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    15 મિ પછી ચેક કરવાનું ચાકુ ખીરા માંથી ચોંટયા વગર બાર નીકળે એટલે થાય ગયા

    સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    વઘાર માટે સૌ પ્રથમ એક કપ પાણી માં ખાંડ ઉમેરી પાણી ગરમ કરો.

    સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ આવી જાય એટલે રાઈ, મીઠો લીમડો, લીલા મરચા નાખી ખાંડ નું પાણી નાખી ને વઘાર આપી દો.

  8. 8

    આ વઘાર ખમણ ઢોકળા માં નાખો.

    સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ખમણ નો ચૂરો કરો તેમાં દાડમ,સમારેલી ડુંગળી,કોથમીર અને સેવ નાખો.ત્યાર છે સેવ ખમણી

    સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Namrata Raninga
Namrata Raninga @cook_26305642
પર October 18, 2020 06:34

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ ખમણી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. સુખડી સેન્ડવીચ (Sukhdi Sandwich Recipe in Gujarati)
  2. ક્રીમ ફ્રૂટ સલાડ (Cream Fruit Salad Recipe In Gujarati)
  3. ફ્રૂટી બેક્ડ મેક્રોની (Fruity baked macaroni Recipe In Gujarati)
  4. ઉપમા (Upma Recipe In Gujarati)
  5. વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)
  1. કીચન કીગ મસાલો (Kitchen King Masalo Recipe In Gujarati)
  2. કાચું સલાડ(Salad Recipe In Gujarati)
  3. હેલ્ધી ઉપમા (Healthy Upma Recipe In Gujarati)
  4. બિરયાની ગ્રેવી (Biriyani Gravy Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13659479
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close