કાચું સલાડ(Salad Recipe In Gujarati)

Poonam kacha @cook_26392917
કાચું સલાડ(Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજીને ઝીણું ઝીણું સુધારી લેવા
- 2
એક સાથે બધું શાકભાજી લઇ તેમાં ઉપર કહેલા મસાલા નાખી દેવા સરસ હલાવી લેવું જેથી મસાલો બધે એકસરખો લાગી જાય
- 3
તૈયાર છે આપણું ખુબ સરસ અને હેલ્દી સલાટ આને તમે એમનો પણ ખાઈ શકો અને શાક રોટલી દાળ ભાત સાથે પણ સર્વ કરી શકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટ મગ સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5આ એક પ્રોટીન થી ભરપૂર સલાડ છે. મગ શરીર માટે ખુબ જ ગુણકારી છે Kamini Patel -
વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladશરીર માટે અનેક રીતે ફાયદાકારક અને ફાયબર યુક્ત એવું વેજિટેબલ સલાડ Megha Thaker -
સલાડ(Salad recipe in Gujarati)
#GA4#Week5# yum veg salad હેલ્થી રેવા માટે ડેઇલી સલાડ ખાવું બેસ્ટ છે. તેમાં વિટામિન ફાઈબર હોવા થી હેલ્થ માટે& સ્કિન માટે બેસ્ટ છે. Amy j -
વેજીટેબલ સલાડ(Vegetable Salad recipe in Gujarati)
#GA4#Week5આરોગ્ય માટે કાચું સલાડ ખૂબ જ જરૂરી છે. Rina Mehta -
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ વિના જમવાનુ અધુરુ લાગે,માટે સલાડ હુ રોજ બનાવું છું #GA4#Week5 Shivangi Devani -
-
સલાડ(Salad Recipe in Gujarati)
#GA4#week5સલાડ જમવાનું મેન આકર્ષણ છે સલાડમાં વિટામીન એ બી સી તથા પ્રોટીન ખૂબ સારી માત્રામાં હોય છે સલાડ ખાવાથી ડાયટિંગ પણ થઈ જાય છે સલાડ માં ફાઈબર હોવાથી એ આપણા માટે ખુબ જ ઉપયોગી છે.#GA4#week5 himanshukiran joshi -
-
ચણા સલાડ (Chana salad recipe in Gujarati)
#GA4#Week5 કઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે..... Neha Suthar -
-
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ ખાવા ના ઘણા ફાયદા છે .દિવસ માં એકવાર એક પ્લેટ સલાડ અવશ્ય ખાવું જોઈએ .સલાડ દ્વારા શરીર માં પ્રોટીન , ફાઈબર , વિટામિન અને મિનરલ્સ મળી રહે છે .ડોક્ટર પણ સલાડ ખાવા ની સલાહ આપે છે .સલાડ ખાવા થી ભૂખ પણ ઓછી લાગે છે . અત્યારે આ કોરોના કાળ માં આ સલાડ ખાવું જોઈએ .#Immunity Rekha Ramchandani -
વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4#Week5સલાડ ખાવુ એ હેલ્થ માટે બહુજ સારુ. સલાડ બહુ પ્રકાર ના હોય. ગ્રીન સલાડ, કઠોળ સલાડ, રશિયન સલાડ. Richa Shahpatel -
સલાડ (salad recipe in Gujarati)
સલાડ ખુબ જ પોષ્ટિક છે.રો ફુડ મા જે વિટામીન્સ મળે છે તે પકાવેલ મા ન મળે આ કમ્પલીટ ફુડ છે.#GA4#week5#salad Bindi Shah -
કોબીનું સલાડ (Kobi Salad Recipe In Gujarati)
#GA4 #Week14#cabbageશિયાળામાં સલાડ ખાવું હેલ્થ માટે ખૂબ જ સારું છે અને શિયાળામાં કોપી પણ બહુ ફાઇન આવે છે ત દરેક લોકોએ સલાડ ખાવું જોઈએ Kalpana Mavani -
-
-
ચણા સલાડ(Chana Salad Recipe in Gujarati)
#GA4#Week5#Post5આ સલાડ ખુબ જ હેલ્થી છે,અને વજન ઉતારવા મટે પણ ઉતમ છે ... Velisha Dalwadi -
મિક્સ સલાડ(Mix Salad Recipe in Gujarati)
#GA4 #Week5 સલાડ બધાને પ્રિય હોય છે અને સલાડ હેલ્ધી હોય છે Bhavna Vaghela -
કોબી સલાડ (Kobi Salad Recipe In Gujarati)
#GA4#WEEK14#Cabbageશિયાળા મા બધા શાકભાજી સરસ મળતા હોય છે. હેવી લંચ અને ડીનર મા સલાડ એડ કરાતા હોય છે. તેવા જ એક સરળ સલાડ ની રેસીપી મે અહીં શેર કરી છે. mrunali thaker vayeda -
રીંગ ઓનયન સલાડ,અને કીડસ ફેવરેટ ઓનયન સલાડ(Onion Salad Recipe In Gujarati)
મારી છોકરી નુ આ સલાડ ફેવરેટ છે સાચેજ આ સલાડ રોટલી અને દાળ ,ભાત સાથે બોવજ સરસ લાગે છે.... #GA4 #Week5 Ankita Pancholi Kalyani -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5#જમવામાં સલાડ નું ખૂબ જ મહત્વ હોય છે સલાડમાં વેજીટેબલ અને ફ્રુટ ને મિક્સ કરવાથી એકદમ હેલ્ધી બને છે અને સજાવવા થી છોકરાઓ પણ ખાઈ લે છે જોઈને ખાવાનું મન થાય છે કોઈ પણ ફંક્શન હોય એ બર્થ ડે હોય કોઇ મહેમાન આવવાનું હોય એ પ્રમાણે સલાડનો ડેકોરેશન કરી શકીએ છીએ Kalpana Mavani -
સલાડ વિથ સ્પાઇસી યોગર્ટ ડ્રેસિંગ (Salad With Spicy Yoghurt Dressing Recipe In Gujarati)
#Disha સલાડ આપણાં સ્વાસ્થ્ય અને શરીર માટે ગુણકારી અને ફાયદાકારક છે. સલાડ આપણને રોગો સામે રક્ષણ આપે છે. રોગી નિરોગી બધાં સલાડ ખાઈ શકે છે. સલાડ માંથી મળતાં ન્યૂટ્રિઅન્ટ્સ ફિટ રહેવા માટે બહુ જરૂરી છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4 #Week5અહીં મેં વેજીટેબલ સલાડ બનાયુ છે જે બઘાના માટે ખૂબ જ હેલ્થ માટે સારું છે. Bijal Parekh -
સલાડ (Salad Recipe in Gujarati)
Immunity busterઅત્યારે આપણા શરીરમાં ઇમ્યુનિટી માટે સલાડ ખૂબ જ જરૂરી છે જેથી ઇમ્યુનિટી વધારવા માટે આજે હું એક હું એક સલાડ તમારી સમક્ષ મુકીશ. shivangi antani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13869513
ટિપ્પણીઓ