કીચન કીગ મસાલો (Kitchen King Masalo Recipe In Gujarati)

Prachi Gaglani
Prachi Gaglani @cook_26372480
Rajkot

કીચન કીગ મસાલો (Kitchen King Masalo Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનીટ
  1. 4 ચમચીજિરુ
  2. 4 ચમચીવરીયાળી
  3. 4 ચમચીધાના
  4. 4-5લવંગ
  5. 4 ચમચીરાઈ
  6. 2લીલી ઈલાયચી
  7. 1સ્ટારફુલ
  8. 10કાળામરી
  9. 1મોટી ઈલાયચી કાળી
  10. 2દાલચીની
  11. 1જાવિઞી
  12. 7-8લાલ મરચા સુખા
  13. 1 ચમચીઅજમો
  14. 2તેજપાન
  15. 2 ચમચીસુઠ
  16. 1 ચમચીમીઠું
  17. 1 ચમચીકાળુ મીઠુ
  18. 1 ચમચીલસણ નો પાઉડર
  19. 1 ચમચીહીગ

રાંધવાની સૂચનાઓ

15મિનીટ
  1. 1

    બધ્ધા સુખા મસાલા લૈ 5મિનીટ સેકી લ્યો

  2. 2

    મસાલો સેકી પછી સુઠ,મીઠુ, કાળુ મીઠુ, હીગ,લસણ પાઉડર નાખી મિક્સ કરી મિક્સર મા વાટી લ્યો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prachi Gaglani
Prachi Gaglani @cook_26372480
પર
Rajkot
i m nutritionist and dietician so I try healthy and tasty recipes . I just love cooking..I had tried every cuisine when m am making food I feel very happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes