સ્વીટ કાકડી રાઈતું (Sweet Cucumber Raita Recipe In Gujarati)

Harsha Parekh @cook_26359188
સ્વીટ કાકડી રાઈતું (Sweet Cucumber Raita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાકડી ગાજરને છોલી રાખો કોથમીર સાફ કરી અને મરચા ના બે ફાડા કરી તેમાંથી બી કાઢી નાખો
- 2
કાકડી ગાજર ને ખમણી નાખો અને કોથમીર મરચા ને ઝીણા સમારીને નાખો ઈચ્છા
- 3
એક બાઉલમાં દહીં લેવું તેમાં ખમણેલા ગાજર કાકડી મરચા કોથમીર ઉમેરો પછી તેમાં મોટી ચાર ચમચી દળેલી ખાંડ સ્વાદ અનુસાર મીઠું ૧ નાની ચમચી મરીનો ભૂકો નાખીને મિક્સ કરી લેવું
- 4
હવે રાયતા ને ફ્રિજમાં ઠંડુ કરવા મુકી દો ઠંડુ થયા પછી સર્વિંગ બાઉલ માં સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13675675








ટિપ્પણીઓ (4)