કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢોકળા(dhokla Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢોકળા(dhokla Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઢોકળા(dhokla Recipe in Gujarati)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347

#ટ્રેડિંગ

#ટ્રેડિંગ

વધુ વાંચો

ઢોકળા(dhokla Recipe in Gujarati)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347

#ટ્રેડિંગ

#ટ્રેડિંગ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કિલોઢોકળા નુ ખીરુ
  • ૮થી ૧૦ લીલા મરચાં
  • ૮-૧૦ લસણની કળી
  • ૧નાનો ટુકડો આદુ નો
  • સ્વાદાનુસાર મીઠું
  • ૧ઈનો નું પેકેટ
  • ૨ ચમચીતલ
  • 4 ચમચીવઘાર માટે તેલ
  • ૧/૨ચમચી લાલ મરચું છાટવા માટે
  • ૧/૨ ચમચીમરી પાઉડર છાંટવા માટે
  • ૧ ચમચીરાઈ
  • ગાર્નિશીંગ માટે ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં ખીરું લઈને તેમાં લસણ આદુ મરચાની પેસ્ટ નાખવી તેમજ સ્વાદ અનુસાર મીઠું નાખીને એક વાર હલાવવું પછી તેમાં ઈનો પાઉડર ઉમેરીને તેને બરાબર એક જ દિશામાં હલાવવું

    ઢોકળા(dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢોકળા(dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢોકળા(dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ઢોકળાના વાસણને ગરમ કરવા મોકલો પછી ઢોકળાની થાળીમાં તેલ લગાવીને ખીરો પાથરવો અને તેની ઉપર થોડુંક લાલ મરચું છાંટવો તથા થોડા તલ ભરાવવા પછી પાંચ મિનિટ માટે આ થાળીને ઢોકળા ના વાસણ માં બાફવા મૂકવી

    ઢોકળા(dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઢોકળા(dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઢોકળા(dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી પાંચ મિનિટ પછી આ થાળી બહાર કાઢી લઈને બીજી થાળીમાં તેલ લગાવીને ખીરું પાથરવું પછી તેની ઉપર મરી પાઉડર છાંટવો અને થોડા તલ ભભરાવવા પછી પાંચ મિનિટ માટે ઢોકળાના વાસણમાં બાફવા મૂકવી પછી આ થાળીને પાંચ મિનિટ પછી બહાર કાઢી લેવી આ રીતે બધા ઢોકળા તૈયાર કરી લેવા

    ઢોકળા(dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઢોકળા(dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઢોકળા(dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી ઢોકળાની થાળી ઠંડી પડે એટલે તેને કાપા કરી ને તૈયાર કરવા પછી એક કડાઈમાં તેલ મૂકીને તેમાં રાઈનો વઘાર કરવો પછી આ વઘારને ઢોકળા માં ઉમેરવો હવે સર્વિંગ પ્લેટમાં ઢોકળા લઈને તેની ઉપર ધાણાથી ગાર્નિશ કરીને સર્વ કરવા આ ઢોકળા લીલી ચટણી તથા રસ સાથે બહુ ટેસ્ટી લાગે છે

    ઢોકળા(dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઢોકળા(dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઢોકળા(dhokla Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347
પર September 20, 2020 09:26

ટિપ્પણીઓ (2)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
September 20, 2020 09:36
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
  2. ઢોકળા (dhokla recipe in Gujarati)
  3. પોટેટો ક્રોક્વેટ્સ (Potato Croquettes Recipe In Gujarati)
  4. પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)
  5. આલુ ૬૫ (Aloo 65 recipe in Gujarati)
  1. પરાઠા(paratha recipe in Gujarati)
  2. ટોમેટો ઉત્તપમ(Tomato Uttapam Recipe in Gujarati)
  3. ઢોકળા(Dhokala Recipe in Gujarati)
  4. વેજ પનીર આલુ પરોઠા(Veg paneer aalu parotha recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13676633
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close