પરાઠા(paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ઘઉં નો લોટ બાંધવો. રોટલી ના લોટ કરતાં થોડો નરમ
- 2
બાકીની સામગ્રી એક બાઉલમાં ભેગી કરવી પનીર, ચીઝ ને છીણી ને ઉમેરો.
- 3
હવે લોટ ને મસળી ને મોટા લુઆ કરો એક લુઓ હાથ માં લઇ થોડો રોટલા ની જેમ થેપો
- 4
પછી તેમાં સટફીગ ભરી બંધ કરી ને ફરી હાથ માં થેપી ને મોટો કરો
- 5
હવે બટર લગાવી શકી દો.
- 6
ઉપર ચીઝ થી ગાર્નિશ કરી ને દહીં જોડે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13676799







ટિપ્પણીઓ