કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati)

Niketa Oza
Niketa Oza @cook_26268985

#GA4
#week1

#GA4
#week1

વધુ વાંચો

હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati)

Niketa Oza
Niketa Oza @cook_26268985

#GA4
#week1

#GA4
#week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 minutes
3-4 વ્યક્તિ માટ
  • 200 ગ્રામમગ
  • 100 ગ્રામચોખા
  • 50 ગ્રામ અડદ ની દાળ
  • 4 નંગ લીલા મરચાં
  • 1/2 ઇંચ આદુ નો ટૂકડો
  • 2 ટે.ચમચી જીરુ
  • 1/4 ટે.ચમચી હળદર
  • સ્વાદમુજબમીઠુ
  • 1/4 ટે.ચમચી ધાણાજીરું
  • 5 કળીલસણ
  • 1 નંગ મધ્યમ ટામેટું ઝીણું સમરી ને
  • 1 નંગ મધ્યમ કાંદો બારીક કાપી ને
  • 1 નંગ માધ્યમ કેપ્સીકમ બારીક કાપી ને
  • 100 ગ્રામ પનીર ની ખમણી
  • જરૂર મુજબ ઘી અથવા બટર સેકવા માટે
  • જરૂર મુજબ સૂકા કોપરા ની છીણ
  • 1-2 ટે.ચમચી દાળિયા
  • 1/2 ટે.ચમચી ખાંડ
  • 6-7 નંગ મીઠા લીમડાના પત્તા
  • 4 ટે.ચમચી દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 minutes
  1. 1

    સૌ પ્રથમ ખીરું પલાળવા માટે જે દિવસે બનાવવું હોય એની આગલી રાત્રે મગ અને ચોખા ને 4-5 વાર ધોઈ ને પલાળી લેવા અને અડદ ની દાળ ને અલગ થી પલાળવી તેને આખી રાત પલળવા દેવુ.

    હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજે દિવસે સવારે પલાળેલા મગ, ચોખા અને અડદની દાળ ને મિક્સર ના જાર ma લઈ તેમા 2-3 લીલા મરચાં, આદુ નો ટુકડો, 2-3 લસણ ની કળી, મીઠું સ્વાદમુજબ, હીંગ, હળદર, જીરુ અને થોડુ પાણી નાખી ને ઉત્તપમ જેવુ ખીરું પીસી લેવું. તેને 6-7 કલાક આથો આવા દેવુ.

    હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બનાવતી વખતે ટામેટા, કાંદા અને કેપ્સીકમ ને ઝીણા સમારી લેવા તેમા મીઠુ, ધાણાજીરૂ ઉમેરી ને હલાવી લેવુ.પછી પનીર એક લીલું મરચું 1/4 આદુ અને ચપટી મારી પાઉડર નાખી ને અધકચરું કરી લેવું.

    હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સાંજે બનાવતી વખતે ગેસ ને મધ્યમ આંચ પર રાખવો અને એક તવો અથવા નાનું ફ્રાય પેન માં ઘી આછું લગાવી તેના પર કડછી વડે ખીરું રેડી ને પાથરી લેવું, તરતજ તેના પર શાક નું મિશ્રણ પથરી ને થોડું હલકા હાથે તબેથા થી દબાવી દેવું અને પનીર પણ પથરી ને દબાવી લેવું. ઉપર થી ચઢી જશે એટલે એક વાર પલટાવી લેવું અને 3-4 ટીપાં ઘી આજુ બાજુ થી રેડી ને પાછું પલટી લેવુ. એક પ્લેટ પર કાઢી ને કોપરા અથવા ધાણા ની ચટણી સાથે મઝા માણો...

    હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કોપર નિ ચટણી બનાવવા માટે મીક્સર ના જાર માં કોપરા ની છીણ, 1 લીલું મરચું, 3 લસણ નિ કાળી, દહીં, દાળિયા, 4 ટે.ચમચી કાંદા, મીઠું, 1/2 ટે.ચમચી ખાંડ nakhi થોડું પાણી નાખી ચટણી પીસી લેવી. એક વધારીયા માં ઘી લઈ ને રાઈ, જીરું, અડદની દાળ, દાળિયા અને લીમડો નાખી વઘાર તત્ડે એટલે ચટણી પર નાખી હલાવી લો. Enjoy beautiful meal..❤💐

    હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Niketa Oza
Niketa Oza @cook_26268985
પર September 20, 2020 18:03

ટિપ્પણીઓ (6)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
November 21, 2020 15:57
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer ઉત્તપમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
  2. ઢોકળા (dhokla recipe in Gujarati)
  3. પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)
  4. પોટેટો ક્રોક્વેટ્સ (Potato Croquettes Recipe In Gujarati)
  5. રોઝ લસ્સી(Rose lassi Recipe in Gujarati)
  1. ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
  2. પંજાબી કોબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
  3. બટેકા નું શાક (Potato Sabji Recipe In Gujarati)
  4. વેજીટેબલ કોલ્હાપુરી રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Kolhapuri Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13680921
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close