બનાના ચોકલેટ આઈસ્ક્રીમ(Banana chocolate icecream Recipe in Gujarati)

Jagruti Vasoya @cook_25936776
બનાના ચોકલેટ આઈસ્ક્રીમ(Banana chocolate icecream Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પહેલા કેળા ની છાલ ઉતારી એક પ્લેટમાં તેના ગોળ કટકા કરી લેવા
- 2
આ કટકા ને ફિ્ઝ્રર માં ચાર કલાક રહેવા દેવા તેનો કલર થોડો બદલાઈ જશે અને બરફ જેવા કઠણ થઇ જશે
- 3
આ કઠણ કટકા ને મિક્સરમા નાખી છોડી વાર ચલાવો પછી તેમાં મલાઈ અને ચોકલેટ નાખી મિક્સર થોડું ચલાવો
- 4
હવે તેમાં થોડું થોડું કરી દૂધ ઉમેરી ચલાવો આઈસ્ક્રીમ તૈયાર છે બાઉલમાં કાઢી સર્વ
- 5
આ આઈસ્ક્રીમ તૈયાર કરવામાં ચાર જ સામગ્રી ની જરૂર પડે છે અને આઈસ્ક્રીમ ખૂબ જ સરસ બને છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13697957










ટિપ્પણીઓ