કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

રીંગણ સામાન્ય રીતે બધા લોકો પસંદ નથી કરતા.પણ રીંગણ મને ખૂબ ભાવે છે એટલે કોઈ પણ સ્વરૂપે બનાવીને ગ્રહણ કરવાનું.
રીંગણનું શાક ઘણી વખત ખાધું છે પણ રીંગણના પલીતા ભાગ્યે જ કોઈ વાર બને. સમયના અભાવે અને વળી આળસને કારણે પણ.
પણ આજે તો નક્કી જ હતું કે રીંગણના પલીતા બનાવવા જ છે. તો બનાવી દીધા.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 થી 35 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામમોટું રીંગણ
  2. 1/4 ચમચીમીઠું
  3. ➡️ મસાલા માટે
  4. 2 મોટી ચમચીચણાનો લોટ
  5. 1 ચમચીશીંગદાણાનો ભૂકો
  6. 1 ચમચીલસણની પેસ્ટ
  7. 1 ચમચીઆદુની પેસ્ટ
  8. 1 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1+1/2 ચમચી ધાણાજીરૂ
  11. 1/2 ચમચીહળદર
  12. 1 ચમચીપંજેરી પાઉડર
  13. સ્વાદાનુસાર મીઠું
  14. 2-3 ચમચીતેલ
  15. 1 ચમચીસમારેલી કોથમીર
  16. 1 ચમચીસમારેલુ લીલું લસણ
  17. 1/4 ચમચીગરમ મસાલો
  18. 3-4 ચમચીતેલ શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 થી 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રીંગણ ધોઈને એકસરખા માપના કાપી લો. હવે એમાં ચપ્પુ વડે કાપા કરી 1/4 ચમચી જેટલું મીઠું છાંટીને હલાવી 5 થી 7 મિનિટ સુધી રહેવા દો. 250 ગ્રામ રીંગણમાથી 8 થી 9 સ્લાઈસ થશે.

    રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મસાલા માટે એક વાસણમાં બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો.

    રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મસાલો મિક્સ કરી 1/2 ચમચી જેટલો મસાલો લ‌ઈ રીંગણની સ્લાઈસ પર બંને બાજુ લગાવી દો. આ રીતે બધી સ્લાઈસ પર મસાલો લગાવી દો. હવે પેનમાં 3 થી 4 ચમચી તેલ મૂકી તેમાં રીંગણની સ્લાઈસ મૂકી દો.

    રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી થવા દો. ત્યારબાદ રીંગણની સ્લાઈસ બીજી બાજુ ફેરવીને 5 થી 7 મિનિટ સુધી થવા દો. આ રીતે બે વખત બંને બાજુ શેકી લો. હવે સ્લાઈસમા તવેતાથી ચેક કરી લેવું. આ રીતે થઈ જાય એટલે ગેસ બંધ કરી 5 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

    રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    5 મિનિટ સર્વીંગ ડીશમા કાઢી લીલું લસણ-કોથમીર નાખી સર્વ કરો.

    રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર September 23, 2020 15:14
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (18)

Kruti paresh
Kruti paresh @cook_26386451
September 25, 2020 02:28
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેથી સક્કરપારા(Methi Shakkarpar Recipe in Gujarati)
  2. ઢોકળા(Dhokla Recipe in Gujarati)
  3. પાલક પનીર બટર નાન એન્ડ જીરા રાઈસ(Palak Paneer & Butter Naan & Jeera Rice Recipe In Gujarati)
  4. રેડ વેલ્વેટ પેનકેક (Red Velvet Pancake recipe in Gujarati)
  5. ચીઝ પાલક પનીર ગોટાળો (Cheese Palak Paneer Ghotala Recipe In Gujarati)
  1. પાલક ના થેપલા(palak Thepla Recipe in Gujarati)
  2. કેળાનું અથાણું(Kela Athanu Recipe in Gujarati)
  3. કેળાનુ રાયતુ(Banana Raitu Recipe In Gujarati)
  4. પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13698143
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close