કાચા કેલા વડા(Kacha kela vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરાની છાલ કાંઠો પછી તેને ખમણી થી ખમણી લો
- 2
પછી તેમા સીગદાણા નો ભુકો આદુ મરચા ની પેસ્ટ નાખો પછી તેમા મરચું પાઉડર ધાણા જીરુ મીઠુ ખાંડ લીંબુ ગરમ મસાલો નાખો
- 3
પછી તેને હલાવો પછી તેની થેપલી કરી વડા બનાવો
- 4
પછી તેને ગરમ તેલમાં તરો પછી એક બાઉલમાં દય લ્યો તેમા મરચું પાઉડર ધાણા જીરુ મીઠુ અને કોથમીર થી ગાજરનીશ કરો એક પેલટ મા વડા ગોઠવી તેમા વચ્ચે દય ની વાટકી મુકો તો તૈયાર છે કાચા કેરા ના દય વડા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13698963












ટિપ્પણીઓ