પાલક ખાંડવી(Palak khandvi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં 1 તપેલીમાં ચણાનો લોટ, દહીં, પાલક પયૂરી,પાણી, મીઠું મરચાં ની પેસ્ટ, લસણ,આદુ ની પેસ્ટ હીંગ,હલદી નાંખી બધુંજ હલાવી એ ખીરા ને ચારણી થી ગાળી લેવુ ત્યાલ પછી એક કુકર મા થૉડુ પાણી મૂકી તેમાં 1 તપેલીમાં ખીરું રેડી કુકર મા મૂકી કૂકર નું ઢાંકણ ઢાંકી 7 વિશલ વગાડવી ત્યાલ બાદ કુકર ને જાતેજ ઠંડુ થવા દેવું પછી તપેલી બહાર કાઢી ખીરું હલાવી તુરત જ થાળીમાં કે પ્લેટફૉમ પર પાથરી 1 મીનીટ ઠંડુ પડે એટલે ચપ્પુ થી કાપીને ખાંડવી જેવ રૉલ કરી ઉપરથી તેલ રાઈ,અને તલ નૉ વઘાર કરવૉ ઉપરથી ચીઝ અને લીલા ધાણા
- 2
નાખી પીરસવું આ ખાંડવી સવારે નાસ્તા માટે પણ ચાલે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13699226





ટિપ્પણીઓ (3)