કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેળા વડા ( kela vada recipe in Gujarati
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેળા વડા ( kela vada recipe in Gujarati રેસીપી મુખ્ય ફોટો

કેળા વડા ( kela vada recipe in Gujarati

Megha Bhupta
Megha Bhupta @cook_25187018

#GA4
#week2
આ પેટીસ ને મેં શેકી છે તમારે તેને તડવી હોય તો મીડીયમ આંચ પર તળી શકો છો
-આ પેટીસ ને તમારે ફરાળમાં ખાવી હોય તો તેમાં પલાળેલી ચણાની દાળને બદલે તપકીર નાખવી અને ડુંગળી હિંગ અને હળદર નો નાખો તો તમે ફરાળમાં પણ ખાઈ શકો છો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫થી ૪૦ મિનિટ
બે વ્યક્તિ માટે
  • ૫૦થી ૧૦૦ ગ્રામ 20થી 25 મિનિટ પલાળેલી ચણાની દાળની પેસ્ટ
  • ૪-૫ નંગકાચા કેળા
  • 2-3 નંગડુંગળી ઝીણી
  • 4-5લીલા મરચાં ઝીણા સમારેલા
  • કોથમીર ઝીણી સમારેલી
  • 1/4 ચમચી હળદર
  • 1/4 ચમચી હિંગ
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • 1/2ચમચી મરચું પાઉડર
  • 1/2ચમચી મરી પાઉડર
  • 1/2ચમચી ખાંડ
  • 1/2ચમચી આમચૂર પાઉડર
  • નમક સ્વાદ અનુસાર
  • શેકવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫થી ૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પ્રેશર કૂકરમાં બે ગ્લાસ પાણી મૂકી કાઠો મૂકી અને કાણાવાળી ડીશ મૂકી તેમાં કાચા કેળા આખા બાફવા મૂકવા હવે પ્રેશર કુકર નું ઢાંકણું ઢાંકી ત્રણથી ચાર વિશલ મારી લેવી

    કેળા વડા ( kela vada recipe in Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
    કેળા વડા ( kela vada recipe in Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
    કેળા વડા ( kela vada recipe in Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    વરાળ જાય પર ઢાંકણ ખોલી અને કેળા ને છોલી લેવા ત્યારબાદ તેને છુંદી લેવા

    કેળા વડા ( kela vada recipe in Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    કેળા વડા ( kela vada recipe in Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    કેળા વડા ( kela vada recipe in Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ચણાની દાળની પેસ્ટ ઉમેરો ત્યારબાદ તેમાં હળદર મરચું હિંગ ખાંડ આમચૂર પાઉડર મરી પાઉડર ગરમ મસાલો ડુંગળી લીલા મરચાં અને ધાણા ભાજી તેમજ સ્વાદ અનુસાર નમક ઉમેરો

    કેળા વડા ( kela vada recipe in Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
    કેળા વડા ( kela vada recipe in Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
    કેળા વડા ( kela vada recipe in Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અને સારી રીતે મિક્સ કરી નાના લૂઆ લઇ તેની પેટીસ બનાવો અને નોન-સ્ટીક પેનમાં થોડું તેલ લઇ ધીમી આંચ પર બંને સાઇડ શેકી લો

    કેળા વડા ( kela vada recipe in Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
    કેળા વડા ( kela vada recipe in Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
    કેળા વડા ( kela vada recipe in Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કેળા વડા ( kela vada recipe in Gujarati રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે આપણી કાચા કેળાની પેટીસ/ વડા

    કેળા વડા ( kela vada recipe in Gujarati રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Bhupta
Megha Bhupta @cook_25187018
પર September 24, 2020 10:06

ટિપ્પણીઓ (5)

Pintu Kariya
Pintu Kariya @cook_25154128
September 24, 2020 17:50
Moklavo aaya
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેળા વડા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)
  2. પાલક પનીર પરોઠા(Palak paneer parotha recipe in Gujarati)
  3. મગ-ચણા ટીક્કી (Moong Chana Tikki Recipe in Gujarati)
  4. ગુુુુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
  5. બનાના ચોકલેટ શેક (Banana chocolate shake Recipe in Gujarati)
  1. કેળા મેથી ના ખલવા(ભજીયા)  (banana n   fenugreek na khalva(bhajiya) recipe in Gujarati)
  2. બનાના મિલ્ક શેક (banana milk shake Recipe in gujarati)
  3. પાલક મસાલા ઢોસા(Palak masala Dosa recipe in Gujarati)
  4. હરિયાલી ચીઝ ટોસ્ટ (Hariyali cheese Toast Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13704898
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close