સુખડી(sukhdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં બે ચમચી ઘી નાખી ગોળને ગરમ કરો ધીમા તાપે હલાવો. થોડુક ગરમ થાય એટલે એની અંદર ઘી નો માવો નાખી દો.
- 2
ધીમા તાપે હલાવો અને ધીમે ધીમે ઘઉંનો લોટ ઉમેરતા જાઓ તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવો બસ એક ડીશમાં કાઢી તેની ઉપર કાજુ, બદામ, પિસ્તા, એલજીનો સજાવટ કરો
- 3
મલાઈ માંથી ઘી બનાવ્યું હતું એનો માવો છે. હા માવા ની અંદર પણ થોડું ઘી હોય છે એટલે ઘી ઓછું નાખવું પડે છે.
Keywords
Similar Recipes
More Recipes
- વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)
- પાલક પનીર પરોઠા(Palak paneer parotha recipe in Gujarati)
- કેળા અને દાડમનો મિલ્ક્શેક (Banana and Pomegranate Milkshake recipe in Gujarati)
- બનાના ચોકલેટ શેક (Banana chocolate shake Recipe in Gujarati)
- તંદુરી કોલીફ્લાવર (Tandoori Cauliflower Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13707295








ટિપ્પણીઓ (8)