ગાઠીયા(Gathiya recipe in Gujarati)
#સપ્ટેમ્બર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને એક બાઉલમાં કાઢી લો પછી બે ચમચી તેલનું મોણ નાખવું તેની અંદર 1/2ચમચી ટાટાના સોડા સ્વાદ અનુસાર મીઠું 1/2ચમચી હિંગ અને પાણી નાખી અને લોટ બાંધો પછી તેમાં હાથ વડે ગુણો કરો
- 2
હવે એક પાટલા ઉપર આ લોટને હાથ વડે મસળો અને તેમાં અજમા અને મરીનો ભૂકો નાખો પછી તેમને હાથના પ્રેમથી વણેલા ગાંઠિયા નો છે પાપો પછી એક કડાઈ ની અંદર તેલ ગરમ મુકો પછી તેમાંથી માગે છે તેમને તળો તળાઈ જાય એટલે તળેલા મરચા અને સંભાર સાથે ગરમાગરમ સર્વ કરો તૈયાર છે આપણા વણેલા ગાંઠીયા થઈ કે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati)
#મોમઆજકાલ ના લોક ડાઉનલોડ મા બારે ગાઠીયા મળતા નથી ને મળે તો તેની શુઘ્ધતા પર ભરોસો નથી આવતો તો મારા બાળકો માટે મે ઘરે જ બનાવ્યા તીખા ને ફાફડા ગાઠીયા જે બઘા હોશે હોશે ખાય ને મને બહુ ગમે.. 😍 Shital Bhanushali -
-
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagri Gadhiya recipe in Gujarati)
#goldenapron3 #week22#માઇઇબુક#Post1 Kiran Solanki -
ગાઠીયા(gathiya recipe in gujarati)
#પોસ્ટ૧૦કાઠીયાવાડ માં સવારનો પેલો નાસ્તો ગાઠીયા હોય છે નાના થી લય ને મોટા વડીલો ને પણ પ્રિય હોય છે ખુબજ વખાણ છે. Chudasma Sonam -
-
-
લસણીયા તીખા ગાઠીયા(lasniya tikha gathiya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૯ કેમ છો ફ્રેન્ડ આજે હું તમને લસણીયા ગાંઠિયા રેસિપી લઈને આવી છું આ ભાવનગરના famous ગાંઠીયા છે. વરસતા વરસાદમાં ક્રિસ્પી અને તીખા ગાંઠિયા ખાવા ની મજા આવી જાય છે Nipa Parin Mehta -
-
-
ગાંઠિયા (Gathiya Recipe In Gujarati)
#MRC ચોમાસુ આવે એટલે ગાંઠિયા અને ભજીયા ખાવા ની મન થાય જ છે Jayshree Chauhan -
-
-
-
-
-
-
ગાઠિયા (gathiya recipe in gujarati)
#સુપરશેફ3સવાર ના શપેશિયલ નાશતો ગરમાગરમ ગાઠિયા .અમારા ધરમા તો બધાના ફેવરિટ છે. Devyani Mehul kariya -
-
-
વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati)
#goldenapron3#week 18#Besanહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું વણેલા ગાઠીયાજે ગુજરાતીયોના ફેવરીટ વણેલા ગાંઠીયા સવારમાં ના નાસ્તા માં જો ગાંઠીયા સાથે સંભારો ,મરચા નાસ્તામાં મળી જાય તો મોજ પડી જાય.. Mayuri Unadkat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13707250
ટિપ્પણીઓ