વેજ પનીર ગ્રીલ ( veg paneer grill recipe in gujarati

Tatvee Mendha @TatveeMendha
વેજ પનીર ગ્રીલ ( veg paneer grill recipe in gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં બેકિંગ પાઉડર, બેંકીંગ સોડા અને લસણ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ઉત્તપમ જેવું ખીરું તૈયાર કરો.
- 3
પછી તેમાં ડુંગળી, કેપ્સિકમ, ટોમેટો સોસ અને પનીર ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી તેમાં તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
ગ્રીલર અથવા વોફલ મેકર ગરમ કરી તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી 3-4 મિનિટ સુધી થવા દો.
- 5
એક બાઉલમાં ડુંગળી અને ટમેટું લઈ તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરી મિક્સ કરી લો.
- 6
તૈયાર વેજ પનીર આમલેટ ને ડુંગળી ટામેટાં ના સેલડ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13712380








ટિપ્પણીઓ (10)