નુડલ્સ (noodles Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા 2 લીટર પાણી લો. પાણી ઉકળે એટલે 1 ચમચી મીઠું અને 1 ચમચી તેલ નાખો. એમાં નુડલ્સ નાખી 80% બોઇલ કરો. એને કાણાં વાળા વાડકા માં કાળી ઠંડુ પાની રેડો.
- 2
એક લોડિયા માં 3 ચમચી તેલ લો. એમાં લસણ, ડુંગળી, કેપ્સીકમ, ગાજર, કોબી નાખી સાંતળો.
- 3
એમાં મરચું, ધાણાજીરું, સનચડ, મરી, આમચૂર પાઉડર ઉમેરો. સ્વાદ મુજબ મીઠું નાખો. એમાં સોયા સોસ, ચિલી સોસ અને ટોમેટો સોસ ઉમેરી હલાવો.
- 4
હોવે એમાં નૂડલ્સ ઉમેરી હલાવો. અને ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13713277











ટિપ્પણીઓ