ગુલાબજાંબુ(Gulab jambu Recipe in Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#GA4
#Week1
#Trend

ગુલાબજાંબુ એ લગભગ બધા ને ભાવતી મીઠાઈ છે. મે આજે ગુલાબજાંબુ મિલ્કપાવડર ના બનાવ્યા છે. ઘર મા કોઈ મહેમાન આવી જાય તો આ ગુલાબજાંબુ જલ્દી થી બની જાય છે.

ગુલાબજાંબુ(Gulab jambu Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week1
#Trend

ગુલાબજાંબુ એ લગભગ બધા ને ભાવતી મીઠાઈ છે. મે આજે ગુલાબજાંબુ મિલ્કપાવડર ના બનાવ્યા છે. ઘર મા કોઈ મહેમાન આવી જાય તો આ ગુલાબજાંબુ જલ્દી થી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 વ્યક્તિ
  1. 200 ગ્રામમિલ્ક પાઉડર
  2. 150 ગ્રામખાંડ ચાસણી માટે
  3. 200 ગ્રામઘી તળવા માટે
  4. 1 કપદૂધ
  5. 5 નંગપિસ્તા ગાર્નીસ માટે

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પહેલા મિલ્ક પાઉડર ને દૂધ નાખી ને ગુંથી લો.

  2. 2

    હવે તેના નાના ગોળ લુવા કરી ગુલાબજાંબુ નો શેપ આપી દો.

  3. 3

    ગેસ પર ખાંડ મા એક કપ પાણી નાખી ચાસણી કરી લો.

  4. 4

    બીજા ગેસ પર ઘી મૂકી ગુલાબજાંબુ ના લુવા ને તળી લો.

  5. 5

    તળાય જાય એટલે ગુલાબજાંબુ ચાસણી મા નાખી દો.

  6. 6

    અને 1 કલાક ચાસણી મા રહેવા દો.

  7. 7

    તૈયાર છે ગુલાબજાંબુ.

  8. 8

    પીરસવા ટાઈમે પિસ્તા થી ગાર્નીસ કરી સર્વ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes