કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાકા કેળા નુ રાયતુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાકા કેળા નુ રાયતુ રેસીપી મુખ્ય ફોટો

પાકા કેળા નુ રાયતુ

Megha Bhupta
Megha Bhupta @cook_25187018

આ રાઈતુ થેપલા સાથે ખૂબ જ સારું લાગે છે સેવ જમતા સમયે જ ગાર્નીશ કરવી જેથી પોચી પડી ન જાય.

#GA4
#Week2

આ રાઈતુ થેપલા સાથે ખૂબ જ સારું લાગે છે સેવ જમતા સમયે જ ગાર્નીશ કરવી જેથી પોચી પડી ન જાય.

#GA4
#Week2

વધુ વાંચો

પાકા કેળા નુ રાયતુ

Megha Bhupta
Megha Bhupta @cook_25187018

આ રાઈતુ થેપલા સાથે ખૂબ જ સારું લાગે છે સેવ જમતા સમયે જ ગાર્નીશ કરવી જેથી પોચી પડી ન જાય.

#GA4
#Week2

આ રાઈતુ થેપલા સાથે ખૂબ જ સારું લાગે છે સેવ જમતા સમયે જ ગાર્નીશ કરવી જેથી પોચી પડી ન જાય.

#GA4
#Week2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

આઠથી દસ મિનિટ
બે વ્યક્તિ માટે
  • મોટો એક વાટકો દહીં
  • ૨-૩ નંગપાકા કેળા
  • 1/2ચમચી રાઈ
  • ૨-૩ નંગલીલા મરચા ઝીણા સમારેલા
  • કોથમીર ઝીણી સમારેલી
  • ૧-૨ ચમચીખાંડ દળેલી
  • નમક સ્વાદાનુસાર
  • મરી પાઉડર
  • ગાર્નીશિંગ માટે
  • સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

આઠથી દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ રાઈને ખરલમાં લઈને અધકચરી ખાંડી લેવી ત્યારબાદ તેમાંએકથી દોઢ ચમચી દહીં નાખવું અને દસ્તાની મદદ વડે રાઈ અને દહીંને લસોટી લેવું

    પાકા કેળા નુ રાયતુ રેસીપી સ્ટેપ1ફોટો
    પાકા કેળા નુ રાયતુ રેસીપી સ્ટેપ1ફોટો
    પાકા કેળા નુ રાયતુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક મોટા બાઉલમાં દહીં લેવું આ દહીને બીટર ની મદદથી અથવા તો ચમચીની મદદથી ફેટી લેવું તેમાં કોથમરી મરચા રાઈ અને દહીં છેલ્લો સોટીને રાખ્યા છે તે નાખો ત્યારબાદ તેમાં ખાંડ મરી પાઉડર અને નમક નાંખો

    પાકા કેળા નુ રાયતુ રેસીપી સ્ટેપ2ફોટો
    પાકા કેળા નુ રાયતુ રેસીપી સ્ટેપ2ફોટો
    પાકા કેળા નુ રાયતુ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને ચમચીની મદદથી થી હલાવી લો ત્યારબાદ તેમાં પાકા કેળા ઉમેરો અને હલાવી લો

    પાકા કેળા નુ રાયતુ રેસીપી સ્ટેપ3ફોટો
    પાકા કેળા નુ રાયતુ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે પણ પાકા કેળા નુ રાયતુ

    પાકા કેળા નુ રાયતુ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Bhupta
Megha Bhupta @cook_25187018
પર September 26, 2020 11:34

ટિપ્પણીઓ (4)

Hetan Bhupta
Hetan Bhupta @cook_24973095
September 28, 2020 17:38
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેળા રાયતું

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ગુંદર પાક (Goonder pak recipe in Gujarati)
  2. હરિયાળી મેથી ગાર્લિક વ્હીટ નાન (Hariyali Methi Garlic Wheat Naan Recipe In Gujarati)
  3. પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)
  4. ટોમેટો પેન કેક‌ વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
  5. જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
  1. મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
  2. કેળા વડા(Kela vada recipe in Gujarati)
  3. ગાંઠિયા ટામેટાનું શાક (Ganthiya Tomato Shak Recipe in Gujarati)
  4. બનાના પેનકેક (Banana pan cake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13719387
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close