પાકા કેળા નુ રાયતુ

Megha Bhupta @cook_25187018
પાકા કેળા નુ રાયતુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાઈને ખરલમાં લઈને અધકચરી ખાંડી લેવી ત્યારબાદ તેમાંએકથી દોઢ ચમચી દહીં નાખવું અને દસ્તાની મદદ વડે રાઈ અને દહીંને લસોટી લેવું
- 2
ત્યારબાદ એક મોટા બાઉલમાં દહીં લેવું આ દહીને બીટર ની મદદથી અથવા તો ચમચીની મદદથી ફેટી લેવું તેમાં કોથમરી મરચા રાઈ અને દહીં છેલ્લો સોટીને રાખ્યા છે તે નાખો ત્યારબાદ તેમાં ખાંડ મરી પાઉડર અને નમક નાંખો
- 3
હવે તેને ચમચીની મદદથી થી હલાવી લો ત્યારબાદ તેમાં પાકા કેળા ઉમેરો અને હલાવી લો
- 4
તૈયાર છે પણ પાકા કેળા નુ રાયતુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાકા કેળા નુ ભરેલ શાક
# ઝટપટઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે. નાના- મોટા બધા ને ભાવતું હોય છે. ફટાફટ બની જાય છે. રૂટીન શાક કરતા કંઈક નવું લાગે છે. 5 મિનિટ મા બની જાય છે.lina vasant
-
કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSRસામાન્ય રીતે શીતળા સાતમ માં બનતું કેળાનું રાઇતું આજે કુકપેડ ચેલેન્જ માટે બનાવ્યું. અમારા ઘરમાં બધા ને ખૂબ જ ભાવતું હોવાથી બધા એ પ્રેમ થી ખાધું. 😋😘આ મારા સાસુમા ની રેસીપી છે અને આમ પણ રાયતુ શબ્દ માં રાઈ છે એટલે રાઈ નાં ઉપયોગ વગર તો રાઇતું બને જ નહિ.. આ મારી સમજણ છે. 😆આ રાઇતું પચવામાં હલકું હોવાથી શીતળા સાતમ નાં ઠંડા ભોજન સાથે ખાસ બનાવાય. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી કેળાનું રાઇતું બનાવો, ખાઓ અને ખવડાવો.. 😍🥰😋😋 Dr. Pushpa Dixit -
-
પાકા કેળા સેવ નું રાઇતું (Ripe Banana Sev Raita Recipe In Gujarati)
આ થાળીની લગભગ બધી રેસિપી મૂકાઈ ગઈ છે. આજનું પાકા કેળા-સેવનું રાઇતું ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. મારા સાસુમાંની રેસિપી છે. તેઓ કહેતા કે આ રાઇતું ખાવાથી ઠંડી રસોઈ ને પચવામાં સારું રહે છે.- (શીતળા સાતમ સ્પેશયલ થાળી) Dr. Pushpa Dixit -
-
રાયતુ(raitu recipe in gujarati)
#સાતમસાતમના દિવસે ચુલો ન પ્રગટાવાય એટલે ટાઢું (આગલે દિવસે રાંધેલુ) ખાવાનો રિવાજ છે. લગભગ બધાને ઘરે આ દિવસે થેપલા ખવાય છે અને થેપલા સાથે સરસ રીતે ભળી જાય તેમજ ગરમ કર્યા વગર બની શકે એવી વાનગી એટલે રાયતુ. અમારે ત્યા પણ સાતમને દિવસે ચટપટું, સ્વાદીષ્ઠ, ટાઢુ છતાં પણ પચવામાં હળવુ એવુ રાયતુ બન્યુ હતુ જેની રેસિપી મે અહી શેર કરી છે. Ishanee Meghani -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ રેસીપી સુરતી સેવ ખમણી. આ સેવ ખમણી ને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. આ સેવ ખમણી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના તથા મોટા સૌની મનપસંદ વાનગી છે. તો ચાલો આજની સુરતી સેવ ખમણી રેસીપી શરૂ કરીએ.#GA4#Week8 Nayana Pandya -
મેથીની ભાજી(Methi bhaji recipe in Gujarati)
#GA4#week2આપણે ભાજી બનાવીએ ત્યારે તેમાં ગાંઠા ન પડે Megha Bhupta -
કેળા વડા ( kela vada recipe in Gujarati
#GA4#week2 આ પેટીસ ને મેં શેકી છે તમારે તેને તડવી હોય તો મીડીયમ આંચ પર તળી શકો છો-આ પેટીસ ને તમારે ફરાળમાં ખાવી હોય તો તેમાં પલાળેલી ચણાની દાળને બદલે તપકીર નાખવી અને ડુંગળી હિંગ અને હળદર નો નાખો તો તમે ફરાળમાં પણ ખાઈ શકો છો Megha Bhupta -
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#GA4 #Week2 #cookpadindia#cookpadgujratiદરેક ગુજરાતી રાયતા ઓ થી પરિચિત જ હોય મે અહી કેળા નું રાઇતું બનાવ્યું છે જેમાં ભરપૂર માત્ર માં કેલ્શિયમ રહેલું છે.જેને થેપલા કે પરોઠા જોડે ખાવા માં આવે.મોટા ભાગે તો સાતમ માં જ્યારે ઠંડુ જમવાનું હોય ત્યારે આ રાઇતું થેપલા જોડે ખુબ જ સરસ લાગે છે.રાયતા માં મોટાભાગે લોકો રાઈ ના કુરિયા વાપરતા હોય મે અહી આખી રાઈ ક્રશ કરી ને બનાવ્યું છે માટે રાયતા નો ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ લાગે છે. Bansi Chotaliya Chavda -
કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSRબિરિયાની પુલાવ સાથે પણ ખાઈ શકાય છે અનેફરાળી તરીકે એકલું ખાવું હોય તો પણ મજા આવે.. Sangita Vyas -
-
દહિ નુ રાયતુ(raita recipe in gujarati)
#સતમસાતમના દિવસે અમારા ઘરે રાઈતુ અચૂક બને છે થંડાં થેપલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે Komal Batavia -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM3 Nayana Pandya -
-
કેળા નું રાઇતું
સંપૂર્ણ જમવાના માં આ રાઇતું અલગ થઈ મુકાય છે. બંને કેળા ને દહીં પાચન શક્તિ વધારે છે. Jasmin Motta _ #BeingMotta -
કાકડી અને દાડમ નુ રાયતુ(cucumber and pomegranate rice recipe in Gujarati) (Jain)
#cucumber#Pomegranate#કાકડી#દાડમ#રાયતુ#દહી#cool#summer_special#curd#CookpadIndia#COOKPADGUJRATI ઉનાળાની ગરમીમાં જ્યારે ગરમ ખાવાનું ગમતું ન હોય ત્યારે આ ઠંડું રાયતું ખુબ જ સરસ લાગે છે સાથે સાથે તે થેપલા પરાઠા પુરી વગેરે સાથે પણ ખુબ જ સરસ લાગે છે. વળી તે એકદમ ફટાફટ તૈયાર થઇ જાય છે. પહેલેથી બનાવીને Shweta Shah -
-
-
કેળા ભાજી પકોડા(Kela bhaji pakoda Recipe in Gujarati)
#GA4#week2# post 4.રેસીપી નંબર 73.હંમેશા મેથીની ભાજીના ભજીયા બનાવું ત્યારે તે 1/2 કેળું નાખો છું કારણકે મેથીની ભાજી માટે નો ટેસ્ટ સરસ આવે છે પણ આજે મેં જરા ઊંધું કર્યું છે મેથીની ભાજી ના ખીરામાં કેળાના રાઉન્ડ પીસ કરી અને પકોડા બનાવ્યા છે. Jyoti Shah -
પાકા કેળાનુ ભરેલુ શાક (Paka Kela Nu Bharelu Shak Recipe In Gujarati)
#GA4 #Week2 #Banana પાકા કેળા નું આ શાક ખૂબ જ ફટાફટ બની જાય છે Khushbu Japankumar Vyas -
પાકા કેળાનુ શાક.(Paka kela nu shaak Recipe in Gujarati)
#GA4#week2કેળાનો ઉપયોગ આપણે ઘણી રીતે કરીએ છીએ. કેળા કેલ્શિયમથી ભરપૂર છે. કેળામાંથી જુદી-જુદી વાનગીઓ બનાવવામાં આવે છે. મેં અહીંયા કેળાનુ ભરેલુ શાક બનાવ્યું છે. himanshukiran joshi -
પુડલા (Pudla recipe in Gujarati)
#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Megha Bhupta -
કેળા નુ રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#સાઈડ થેપલાં પરોઠા સાથે ખૂબ જ મજાનું જલ્દી બને તેવું રાઇતું Nidhi Popat -
અંકુરિત મસાલા મગ(Sprouted Masala Mag Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત મસાલા મગ નું શાક જે ખૂબ જ હેલ્ધી અને પ્રોટીન તથા કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર હોય છે. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક ને રોટલી, થેપલા, પરાઠા સાથે આપણે ખાઈ શકીએ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
કેળા રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR આ વાનગી શીતળા સાતમે ખાસ બને છે કારણ કે ગરમ શાક બનાવવાનું ન હોય એટલે ઠંડા થેપલાં કે ઢેબરાં સાથે આ કેળા નું રાઇતું પીરસવામાં આવે છે..કેલ્શિયમ થી ભરપૂર એવું આ રાઇતું ઘરમાં બધાને પસંદ આવે છે. જ્યારે શાકભાજી ઉપલબ્ધ ન હોય ત્યારે શાકના ઓપશનમાં પણ ચાલે છે. Sudha Banjara Vasani -
પાકા કેળા નો શીરો
#મિઠાઈ , કેળા બારેમાસ મળી રહે છે એટલે અચાનક કોઈ આવી જાઈ તો આ મિઠાઈ ઝડપ થી બનાવી શકાય છે અને હેલ્ધી પણ છે. Sonal Karia -
પાકા કેળા નું શાક (paka kela subji recipe in Gujarati)
ઝટપટ બની જાય અને સ્વાદિષ્ટ એવી આ જૈન વાનગી એક વાર જરૂર બનાવજો બધા ને પસંદ પડશે એવું શાક છે...#ff1Non fried Jain recipeSonal Gaurav Suthar
-
દાળ મુરાદાબાદી(Dal muradabadi)
મેં અહી મુરાદાબાદ શહેરની ખૂબ જ પ્રખ્યાત એવી દાળ મુરાદાબાદી બનાવી છે આ દાળને ચાટ સ્વરૂપમાં ખાવામાં આવે છે માટે આમાં બધો જ મસાલો ઉપરથી કરવામાં આવે છે મુરાદાબાદ શહેરના રાજા ને આ દાળ ખુબ પસંદ હતી તે દિવસમાં ગમે તે સમયે આ દાળ અલગ-અલગ ટોપિંગ સાથે ચાટ સ્વરૂપમાં ખાતા હતા. ખુબજ ટેસ્ટી અને healthy છે આ દાળ મુરાદાબાદી.#સુપરસેફ4#cookpadindia#cookpadgujrati#dalmuradabadi Bansi Chotaliya Chavda -
કેળા નું રાઇતું (Banana Raita Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૪#કેળા_નું_રાયતું ( Kela Nu Raitu Recipe in Gujarati ) આપણા ગુજરતમાં જ અલગ અલગ પ્રકાર ના રાયતા બનાવવામાં આવે છે. આ કેળા ના રાયતા માં કેળા ની મીઠાસ રાઇ ના કુરિયા અને એમાં આલુ ભુજીયા સેવ એને અલગ જ સ્વાદ આપે છે. એકદમ સરડતાથી અને ઝડપ થી બની જતું આ રાઇતું મેઈન ડીશ સાથે સ્વાદ માં વધારો કરે છે. કેળા ના રાયતા ને મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે અથવા તો પરાઠા , પૂરી, થેપલા ને ખાખરા સાથે પીરસી શકાય છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13719387
ટિપ્પણીઓ (4)