છિલકા વાળી મગની દાળના ઢોસા (Moong Dal Dosa Recipe In Gujarati)

shobha shah @cook_25792095
છિલકા વાળી મગની દાળના ઢોસા (Moong Dal Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળને ૩ કલાક પલાળવી.
- 2
૩કલાક પછી દાળના ફોતળા કાઢી લેવા થોડા રહિ જાય તો વાઘો નહિ પછી એને મિક્સરમાં મરચા, આદુ મીઠું નાખી વાટી લેવુ.
- 3
ઢોસા ની તવી પર થોડું તેલ લગાવી ગરમ કરવી ગરમ થાય એટલે ઢોસા ના બેટરને પાથરવું તેની ઉપર ખમણેલુ ગાજર પાથરવું.
- 4
બદામી રગનુ થાય એટલે ઉતારી લેવું ચટણી,સોસ સાથે ખૂબ જ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13721849







ટિપ્પણીઓ (5)