પાન બીડા સ્ટફ પકોડા (Paan Bida Stuffed Pakoda Recipe In Gujarati)

Prakruti K Naik @cook_26553168
પાન બીડા સ્ટફ પકોડા (Paan Bida Stuffed Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં પાત્રા કાપીને તેને પાણી થી ધોઈ પછી તેની નસ કાપી બરાબર સાફ કરવા ત્યાર બાદ પાત્રા ને વચ્ચે થી કાપીને 2 ભાગ કરવા.
- 2
સ્ટફીગ માટે: હવે બાફેલા બટાકા ને છીણી માવૉ બનાવી તેમાં બધા મસાલો નાખી તેમાં બાયડીગ માટે 4ચમચી ચણાનો લોટ નાંખી સ્ટફીગ હલાવી મીકસ કરવુ.
- 3
હવે ખીરું માટે: ચણાના લોટમાં, મીઠું લીલાં મરચાં ની પેસ્ટ ચપટી હીંગ,ચપટી ખાવા નૉ સૉડા, જરુરીયાત મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરવું હવે કાપેલા પાત્રા પર બટાકા નુ સ્ટફીગ ચોપડી તેના પાન બીડા વાળી ચણાના લોટના ખીરું મા બોરી તેલ માં તરી ગરમગરમ ચટણી સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુદીના પકોડા(Pudina Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#pakodaઆ પકોડા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે ને એમાં પણ સાથે ચા હોય તો તો મજા જ પડી જાય Kala Ramoliya -
-
-
-
-
-
કેપ્સિકમ સ્ટફ પકોડા(capsicum stuff pakoda recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશિયલ#week3પોસ્ટ - 18 વરસાદી મોસમ માં સવારે ચા સાથે આજે ગરમાગરમ કેપ્સિકમ ના સ્ટફ પકોડા બનાવ્યા...મને આપ સૌની સાથે share કરવા ગમશે કારણ એક જુદી જ પદ્ધતિ થી મેં બનાવ્યા છે....અને કેપ્સિકમ માં તીખાશ નું પ્રમાણ ઓછું હોય છે તેમજ અત્યારે આપણે સૌ એ ઇમ્યુનિટી વધારવા માટે વિટામિન "C" ની ખાસ જરૂર છે જે કેપ્સિકમ માં ભરપૂર હોય છે...ચાલો બનાવીયે.... Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
અજમા ના પાન ના પકોડા (ajma na pan na pakoda recipe in gujarati)
#વિકમીલ૩ #ફ્રાય #માઇઇબુક #પોસ્ટ23 Parul Patel -
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3બ્રેડ આલુ પકોડા એટલે સૌને ભાવે તેવો બ્રેકફાસ્ટ. Nirali Dudhat -
-
-
-
-
-
-
-
-
-
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#WEEK9#Theme9વરસાદી વાતાવરણમાં ગરમાગરમ ભજીયા કે પકોડા સાથે જો એક કપ ચ્હા આદુ ફુદીના વાળી મળી જાય તો બાપુ મોજ પડી જાય.... Krishna Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13753816
ટિપ્પણીઓ