કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati)

Ami Gajjar
Ami Gajjar @123456yami
Ahemdabad

#GA4
#week1

#GA4
#week1

વધુ વાંચો

પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati)

Ami Gajjar
Ami Gajjar @123456yami
Ahemdabad

#GA4
#week1

#GA4
#week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30mins
4 સર્વિંગ્સ
  1. 200 ગ્રામપનીર
  2. 3મોટા ટામેટા
  3. 1મોટી ડુંગળી
  4. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  5. 10-12પીસ કાજુ
  6. 2 ટુકડાતજ ના
  7. ચારથી પાંચ લવિંગ
  8. 2મોટી ઈલાયચી
  9. 4નાની ઈલાયચી
  10. 1પત્તુ તમાલપત્ર
  11. 1/2ચમચી જીરૂ
  12. 1 વાટકીદહીં
  13. 1/2 નાની ચમચીહળદર
  14. 1 નાની ચમચીલાલ મરચું
  15. 1/2 નાની ચમચીગરમ મસાલો
  16. 1 ચમચીધાણાજીરૂ
  17. જરૂર મુજબ મીઠું
  18. 2 ચમચીતેલ
  19. બીજા વઘાર માટે
  20. 2 ચમચીતેલ
  21. 1 ચમચીઘી
  22. 1/2 ચમચીખાંડ
  23. 1 ચમચીલાલ કાશ્મીરી મરચું
  24. 1/2 વાટકીcream
  25. 1/2 ચમચીકસુરી મેથી પાઉડર
  26. 200 ગ્રામપનીર
  27. થોડો ઈલાયચી પાઉડર
  28. જરૂર મુજબ મીઠું
  29. 1 ચમચીબટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30mins
  1. 1

    સૌપ્રથમ દહીં લઇ ને તેમાં મરચું,ધાણાજીરુ,હળદર અને ગરમ મસાલો નાખી હલાવી લો. હવે ડુંગળી અને ટામેટા સમારી લો. એક પેનમાં તેલ લઈને ડુંગળી નાખીને 2 મિનિટ હલાવી લો પછી તેમાં તજ લવિંગ,તમાલપત્ર,જીરુ ઈલાયચી,મોટી ઇલાયચી બધું નાખી દો. હવે બધું હલાવી ને તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો.

    પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તૈયાર કરેલી દહીંની પેસ્ટ નાખો. પછી તેમાં કાજુ નાખી દો. પછી ટામેટા નાખીને અડધો ગ્લાસ પાણી નાખવાનું છે પછી મીઠું નાખીને બધું બરાબર હલાવીને 20 મિનિટ સુધી ઢાંકીને ધીમા તાપે ચઢવા દેવાનું છે.

    પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તે ઠંડુ પડે એટલે મિક્સરમાં ના ઝારમાં લઈ લો તેમાં એક ચમચી જેટલું બટર નાખી દો હવે તેને મિક્સરમાં ક્રશ કરી લો. ક્રશ કરેલી પેસ્ટ એને ખાસ ચાળણીમાં ચારી બાઉલમાં લઈ લો.

    પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેનમાં તેલ અને ઘી લઈને તેમાં ખાંડ નાખી દો ખાંડ ઓગળે એટલે તરત લાલ કાશ્મીરી મરચું નાખી દો પછી તેમાં રેડી કરેલી પેસ્ટ નાખી દો.

    પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બે મિનિટ હલાવ્યા બાદ તેમાં પનીર નાખી દો પછી તેમાં ક્રીમ નાખો હવે તેને દસ મિનિટ હલાવો પછી તેમાં કસૂરી મેથી નાંખીને જરૂર મુજબ મીઠું નાખી દો.

    પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં ઈલાયચી પાઉડર નાખીને પાંચ મિનિટ ચડવા દો પછી સબ્જી ને સર્વિંગ બાઉલમાં સર્વ કરો.રેડી

    પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર સબ્જી(paneer sabji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Gajjar
Ami Gajjar @123456yami
પર September 29, 2020 10:39
Ahemdabad
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
October 03, 2020 11:18
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રવા ડોસા
  2. બિસ્કિટ કેનપેઝ (Biscuit canapes recipe in Gujarati)
  3. પુડલા ફ્રેન્કી (Pudla frankie recipe in Gujarati)
  4. સેન્ડવીચ ઢોકળા,(Sandwich dhokla recipe in Gujarati)
  5. નુડલ્સ પકોડા (Noodles pakoda in Gujarati.)
  1. ગાજર નો સૂપ(Carrot Soup Recipe in Gujarati)
  2. બિસ્કિટ કેનપેઝ (Biscuit canapes recipe in Gujarati)
  3. વેજ ચીઝ સેન્ડવીચ.(Veg Cheese Sandwich Recipe in Gujarati)
  4. મિસળ પાવ(Misal Pav recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13725577
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close