નુડલ્સ પકોડા (Noodles pakoda in Gujarati.)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાફેલા નુડલ્સ
  2. 2 ચમચીકોર્ન ફ્લોર
  3. 4 ચમચીચોખા નો લોટ
  4. 1/2કેપ્સીકમ ઝીણુ સમારેલુ
  5. 1/2ગાજર ઝીણું સમારેલુ
  6. 2 ચમચીકોબીજ ઝીણું સમારેલુ
  7. 2ડુંગળી ઝીણી સમારેલી
  8. 1 ચમચીઆદુ ઝીણું સમારેલુ
  9. 1 ચમચીલસણ ઝીણું સમારેલુ
  10. 1 ચમચીચીલી સોસ
  11. 1/2 ટી સ્પૂનવિનેગર
  12. 2 ચમચીહક્કા નુડલ્સ મસાલો
  13. 1 ચમચીચીલી ફ્લેક્સ
  14. 1/2 ચમચીમીઠું
  15. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નુડલ્સ ને બાફી નિતારિ ને થંડા પાડી દો બધા શાક સમારી લ્યો.હવે ઍક બાઊલ મા નુડલ્સ લઈ એમા કોર્ન ફ્લોર ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    હવે એમા બધાજ શાક અને જણાવ્યા પ્રમાણે બધા મસાલા ઉમેરી હાથ થી મસળી ને બધુ સરસ મિક્સ કરી પછી એમા ચોખા નો લોટ ઉમેરી સરસ મિક્સ કરો.

  3. 3

    હવે એ મિસરણ માથી હળવા હાથે નાના નાના ગોળ પકોડાં વાળી લ્યો.પછી ગરમ તેલ મા મધ્યમ થી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન એવા ક્રીસપી પકોડાં તળી લ્યો.ગરમ ગરમ સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes