વેજ ચીઝ સેન્ડવીચ.(Veg Cheese Sandwich Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
વેજ ચીઝ સેન્ડવીચ.(Veg Cheese Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજી ઝીણાં સમારી લેવા.બટાકા બાફેલાં મેશ કરી માવો બનાવો.માવા માં બધા મસાલા ઉમેરો.
- 2
બધા શાકભાજી ઉમેરો.ચીઝ છીણેલી નાંખી બધા ઘટકો મિક્સ કરવા.સેન્ડવીચ નું સ્ટફીંગ તૈયાર.
- 3
બ્રેડ પર બટર લગાવો.એક બ્રેડ પર લીલી ચટણી અને બીજા પર ટોમેટો સોસ લગાવી સ્ટફીંગ મુકો.ઉપર બટર લગાવી ગરમ તવી પર બે બાજુ શેકી લેવા.વેજ ચીઝ સેન્ડવીચ તૈયાર.
Similar Recipes
-
ઓટ્સ સેન્ડવીચ
#સુપરશેફ૩ઓટ્સ માં ફાઈબર અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે.ઓટ્સ ટેસ્ટ લેસ છે એટલે તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરી શકાય. આ સેન્ડવીચ મે સાથે સલાડ નો ઉપયોગ કરી બનાવી છે.ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.ખૂબ જ હેલ્ધી બને છે.વરસાદી વાતાવરણમાં ગરમ અને હેલ્ધી સેન્ડવીચ ખાવાની મજા આવે છે. Ami Adhar Desai -
-
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
-
-
-
ગ્રીલ ચીઝ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post1#જંગલી ગ્રીલ ચીઝ સેન્ડવીચ#ગાજર#સેન્ડવીચ bijal muniwala -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#સ્ટફડ આ સેન્ડવીચ ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ ચીઝી હોવાથી બાળકોને ખુબ જ પસંદ આવશે.. Kala Ramoliya -
-
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich recipe in Gujarati)
#NSDસેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી છે. બાળકો અમુક શાકભાજી ના ખાતા હોય તો આપણે સેન્ડવીચ માં મૂકી ને આપીએ એટલે હોંશે હોંશે ખાઈ જાય છે.અને સાથે ચીઝ હોય એટલે તો મજા પડી જાય. Dimple prajapati -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ,(Veg Mayo grilled sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#Carrot#post1 Sejal Dhamecha -
વેજ ચીઝ સેન્ડવીચ (Veg Cheese Sandwich Recipe In Gujarati)
#NSD સેન્ડવીચ ઘણી રીતે બનાવવામાં આવે છે.તે નાના મોટા દરેક વ્યક્તિને ભણાવતી હૉય છે.સેન્ડવીચ કાચી અને સેકેલી બંને રીતે બનાવાય છે મે આજે વેજીટેબલ સેન્ડવીચ બનાવી છે.તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Veg Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15 Vandana Tank Parmar -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ
#સ્ટ્રીટનાના મોટા દરેક નું ઓલટાઇમ ફેવરેટ સ્ટ્રીટ ફુડ છે.આ સેન્ડવીચ ક્રીસ્પી અને ટેંગી ટેસ્ટ ની હોય છે. Bhavna Desai -
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
-
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
ચીઝ જામ સેન્ડવીચ (Cheese Jaam Sandwich Recipe In Gujarati)
આજે સેન્ડવીચ ડે છે ને અમારે પણ સેન્ડવીચ બનાવાનું થયું જ્યારે અમે કરીએ ત્યારે અમારે આ બંને સેન્ડવીચ બનાવાનું થાઈ કેમ કે અમારા સૌની ફેવરિટ છે #NSD. Pina Mandaliya -
-
-
સેન્ડવીચ (Sandwich REcipe In Gujarati)
#GA4 # Week3 #મલાઈ કેપ્સીકમ સેન્ડવીચ તથા કાકડી પનીર ચીઝ સેન્ડવીચ Kajal Chauhan -
-
વેજ. ચીઝ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg. Cheese Mayo Grill Sandwich Recipe In Gujarati)
#Fam#breakfastreceipe#cookpadindia Rekha Vora -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ ઘણી જ અલગ અલગ રીતે બને છે. ચીઝ સેન્ડવીચ ચીઝ - પનીર સેન્ડવીચ માયો સેન્ડવીચ. બધાને જ ભાવે છે. જે આજના જનરેશનને ખૂબ જ ભાવે છે. પણ મેં ઓરીજનલ સ્ટાઈલની અને ઓરીજનલ ટેસ્ટની સેન્ડવીચ બનાવી છે. જે પહેલાં ના બધા લોકો આજ સેન્ડવીચ ખાતા હતા અને એ ખુબ જ સરસ લાગે છે. મારી દીકરી ખાવાની હોવાથી મેં અહીંયા ચીઝ Shreya Jaimin Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13740194
ટિપ્પણીઓ (13)