પેન કેક(Pan cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી કોરી વસ્તુઓ ને એક બોઉલ મા મિક્સ કરી લો.
- 2
હવે તેમ જરુર મુજબ દૂધ ઉમેરીને મિડિયમ બટર બનવો.
- 3
કોઇ પણ લૉઢી લઈ મિડિયમ ગેસ પર તપવો.
- 4
ત્યાર બાદ એક ચમચા મા બટર લઈ લૉઢી મા ફેલાવો અને ધીમા તાપે બને બાજુ ચડવા દો..
- 5
સજાવટ માટે ચોક્લેટ અને મધ નો ઉપયોગ કરી સકાય.
- 6
ચોકલેટ પેન કેક માટે 1 ચમચી કોકો પાઉડર નાખવો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13725880



ટિપ્પણીઓ (2)