કેળા ટામેટા નું શાક(Kela tamato recipe in Gujarati)

Sejal Duvani @sejal2512
કેળા ટામેટા નું શાક(Kela tamato recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ના ચાર ટુકડા કરો તથા ઍક કેળા ના બે ટુકડા કરો. એવી રીતે બધા કેળા સમારી લો.
- 2
હવે એક પેન માં ૪થી ૫ ચમચા તેલ મૂકો. તેલ આવી જાય એટલે તેમાં રાઈ, હીંગ તથા લીમડાના પાન નાખી ટામેટા નાખી થોડી વારે ચડવા દો, ટામેટા ચડી જાય એટલે તેમાં કેળા તથા બધા મસાલા નાખી હલાવો.ઉપરથી ચણાનો લોટ તથા ખાંડ નાખી ડીસ ઢાંકી પાણીની હોજ મૂકી ૫ થી ૭ મીનીટ ચડવા દો.તત્યાર બાદ હલાવી ઉપર થી કોથમીર નાખી ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week6guvar nu shakમસાલા ગુવાર નું શાક Kajal Mankad Gandhi -
સૂકી ચોળી અને બટાકા નું શાક (Suki Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#Week1Choli nu shak#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
-
-
-
-
-
પાકા કેળાનુ ભરેલુ શાક (Paka Kela Nu Bharelu Shak Recipe In Gujarati)
#GA4 #Week2 #Banana પાકા કેળા નું આ શાક ખૂબ જ ફટાફટ બની જાય છે Khushbu Japankumar Vyas -
-
ભરેલા કેળા રીંગણ (Stuffed Banana Ringan Recipe In Gujarati)
#GA4#Week2#bananaએકદમ ટેસ્ટી લાગે છે Hemisha Nathvani Vithlani -
-
-
-
ગુંદા નું લોટ વાળું શાક (Gunda Lot Valu Shak Recipe In Gujarati)
#EB#Week2#Coopadgujrati#CookpadIndiaGunda shak Janki K Mer -
-
કાઠીયાવાડી ભરેલા કેળા નું શાક (Stuffed Banana Sabji Recipe In Gujarati)
#GA4#week2#banana Shital Jataniya -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#kaju ganthiya nu shakWeek9 Tulsi Shaherawala -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13725605
ટિપ્પણીઓ