કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર (palak paneer recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર (palak paneer recipe in Gujarati)

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668

#GA4
#Week2
#Spinach
#trend

#GA4
#Week2
#Spinach
#trend

વધુ વાંચો

પાલક પનીર (palak paneer recipe in Gujarati)

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668

#GA4
#Week2
#Spinach
#trend

#GA4
#Week2
#Spinach
#trend

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45મીનીટ
5 સર્વિંગ્સ
  • 3પણી પાલક ની ભાજી
  • 30ગાૃમ આદુ
  • 50ગાૃમ લસણ
  • 5 નંગલીલા મરચા
  • 2 નંગડુંગળી
  • 2 નંગટામેટાં
  • 1 કપમલાઈ
  • સ્વાદાનુસાર મીઠું
  • 1/4 ચમચી ચટણી
  • ચપટીહળદર
  • 1/4 ચમચી ધાણાજીરુ પાઉડર
  • 1/4 ચમચી આખુ જીરુ
  • 1/4 ચમચી કીચનકીંગ મસાલો
  • 1 ચમચીધી
  • 2 ચમચીતેલ
  • 100ગાૃમ પનીર
  • ચીઝ ગાનિૅશીગ માટે
  • ----પરોઠા બનાવા માટે------
  • 2વાટકા ધઉંનો લોટ
  • સ્વાદાનુસારનિમક
  • 1/2ચમચી જીરુ
  • 3 ચમચીમોણ માટે તેલ
  • પરોઠા શેકવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45મીનીટ
  1. 1

    સૌ પહેલા આપણે એક તપેલીમા ગેશ ઉપર ગરમ પાણી મુકીને તેમા પાલકની ભાજીને બાફવા મુકવી.એક ઉફણો આવે એટલેતેને ચારણી કાઢી લેવી

    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણે આદુ,મરચા,લસણ,ડુંગળી,ટમેટાની સ્લાઈસ કરી લેશુ.પછી તેનેસોતરવા માટે કડાઈ મા ધી અને તેલ ગરમ કરવા મુકીશુ ધી ગરમ થઈ જાય પછી તેમા જીરુ નાખીશુ

    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમા સ્લાઈસ કરેલી બધી જવસ્તુ નાખીશુ આબધુ મીકસ કરીને બાૃઉન કલરનુઃથઈ જાય ત્યા સુધી સોતરવાનુ પછી તેને ઠરવા દેવાનુ ઠરી જાય પછી તેની મીકચર જાર મા ગેૃવી કરવાની પછી બાફેલી પાલકની પણ ગેૃવી કરવાની.

    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈ મા ધી અને તેલ ગરમ કરવા મુકવાપછી તેમા બધાજ મસાલા મીકસ કરવા પછી તેમા આદુ મરચા લસણ અને ડુંગરીની ગેૃવી તેમા નાખવી.તે મીકસ થઈને ઉકળે પછી તેમા પાલકની ગેૃવી નાખવી

    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તે મીકશ થઈ જાય પછી તેમા મલાઈ મીકસ કરવીપછી તેમા પનીર નાખવુ આ બધુ મીકશ થઈ જાય પછી પાંચ થી સાત મીનીટ ધીમા ગેશ ઉપર ઉકળવા દેવુ.પછી તૈયાર તેમા ઉપર ચીઝ ખમણ વાનુ તો તૈયાર છે પાલક પનીર કોટેઝ

    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આપણે પરોઠા બનાવા માટે કાથરોટમા લોટ લેશુ.પછી તેમા જીરુ મીઠું અને તેલ નાખીશુ પછી જરુર મુજબ પાણી નાખી ને લોટ બાંધીશુ.હવે તેના નાનો બોલ્શ વાળીશુ

    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેને રોટલીની જેમ વણી લેવાનુ. પછી તેને ત્રીકોણ આકારમા વાળી લેવાનુઅને પછી ત્રીકોણ જ વણવાનુ

    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે ગેશ ઉપર તવી ગરમ થઈ જાયએટલે તેમાપરોઠાને શેકવા માટે નાખીશુ.થોડુ શેકાઈ જાય એટલે તેને બીજી બાજુ પલટાવીનેતેની ઉપર તેલ લગાવાનુ બંને બાજુ તેલ લગાવીને બાૃઉન કલર મા શેકવાનુ

    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આવી જરીતે બધા જ પરોઠા બનાવાના અને શેકવાના

    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે આપણા બધા જ પરોઠા અને સબ્જી બની ગયા છે

    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તો આપણે તેને અડદના પાપડ અને ડુંગળી સાથે સવૅ કરીશુ. તો તૈયાર છે આપણુ પાલક પનીર કોટેઝ અને પરોઠા

    પાલક પનીર (palak paneer recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668
પર September 27, 2020 17:57

ટિપ્પણીઓ (9)

Nisha
Nisha @nisha_sangani
September 28, 2020 16:18
Mst 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પનીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોર્ન કેપ્સીકમ મેંદુવડા (Corn capsicum meduvada recipe in Gujarati)
  2. અમદાવાદ ની પ્રખ્યાત સાબુદાણા ની ખીચડી (Spicy sabudana khichdi)
  3. ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
  4. સ્મૂધી(Smoothie recipe in Gujarati)
  5. બનાના વૉલ્નટ મફિન (Banana walnut Muffin recipe in Gujarati)
  1. બનાના ચોકલેટ સ્મૂધી (Banana chocolate smoothie recipe Gujarati)
  2. બટેટા મેથી નું શાક(batata methi shaak recipe in Gujarati)
  3. કેળા મીલ્ક શેક (kela milksheak recipe in Gujarati)
  4. જલેબી વિથ રબડી (Jalebi With Rabdi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13729570
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close