જલેબી(Jalebi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલી માં મેંદો બેકિંગ પાઉડર ચોખા નો લોટ દહીં જરૂર પ્રમાણે પાણી ઓરેન્જ ફુડ કલર નાખી ને મીડીયમ (બહુ જાઙુ નહીં બહુ પતલુ નહીં)
- 2
10 મીનીટ સુધી મુકી દેસૂ પૅન મા ખાંડ, પાણી નાખીસુ ખાંડ ઓગળી જાય એમાં લીબુ નો રસ નાખીસુ કે સર નાખીસુ એક તાર ની ચાશની થઈ જાય તો ગૈસ બદ કર દેસુ
- 3
કડાઈ મા ધી ગરમ કરીસુ સોસ ની બોટલ માં મૈદા નુ ખીરૂ નાખી ને જલેબી નુ શેપ આપી ને કડક થાય ત્યાં સુધી તરસુ
- 4
જલેબી ને ચાશની મા નાખીસુ 5 મીનીટ સુધી રહેવા દેઈસુ ગરમાગરમ સર્વ કરીસુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13743141




ટિપ્પણીઓ (2)