રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ,લીલા મરચા,આદુ લસણની પેસ્ટ,લાલ મરચું, ધાણાજીરુ, હળદર,ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધું મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી લઈને ખીરું તૈયાર કરો.
- 2
હવે એક પેન ને ગરમ કરવા મૂકો તેમાં ખીરુ પાથરીને પુડલા બનાવો તેની ઉપર કોથમીર ઉમેરો અને બંને બાજુ તેલ મૂકીને શેકી લો આપણા ચણા ના લોટ ના પુલ્લા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુડલા (Pudla recipe in Gujarati)
#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Megha Bhupta -
-
-
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
-
પુડલા(Pudla Recipe in Gujarati)
#trend ચણાના લોટના પુડલા ગુજરાતીઓમાં બહુ જ પ્રખ્યાત છે. Hinal Thakrar -
-
પુડલા (Pudla Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું બેસન ના પુડલા જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે. નાની મોટી ભૂખ લાગે ત્યારે આ પુડલા ફટાફટ બનીને તૈયાર થઇ જાય છે. તો ચાલો આપણે પુડલા ની રેસીપી શરૂ કરીએ.#trend#week1 Nayana Pandya -
-
-
-
-
-
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
-
-
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#Post4#CJM#Sptember super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
પુડલા (Pudla recipe in Gujarati)
#trend#પુડલાઆ મગ ની દાળ ના આમલેટ જેવા જાડા પુડલા જેમાં ડુંગળી ,લસણ, લીલા મરચા, આદુ ની પેસ્ટ ઉમેરવી અને બધું જ મિક્સ કરી બટર મૂકી ને મુગલેટ બનાવવા માટે બિલકુલ સરળ અને પૌષ્ટિક આહાર છે.. Sunita Vaghela -
-
ગ્રીન પુડલા(Green chilla recipe in Gujarati)
પુડલા તો બધાના ઘરે બનતા જ હોય છે, પણ શિયાળામાં આ પુડલા બનાવવામાં આવે તો ખૂબ જ મજા પડી જાય છે#GA4#Week11#Green OnionMona Acharya
-
-
મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ (Mumbai Famous Chatpati Chana Chaat Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ. આ રેસિપી ઓછા સમયમાં ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો મુંબઈ ની ફેમસ ચટપટી ચણા ચાટ ની રેસિપી શરૂ કરીએ.#PS Nayana Pandya -
બંગાલી ખીચડી (Bengali Khichdi Recipe In Gujarati)
#CB1#Week1બંગાલી વઘારેલી ખીચડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેમાં બધા વેજિટેબલ્સ આવે છે એટલે તે એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે. Rachana Sagala -
બેસન ના પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#MBR7#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
ઓનીયન પુડલા (Onion Pudla Recipe In Gujarati)
#trend #Week1સવારે અથવા સાંજે જો નાસ્તા માં કોઈ ગરમ ગરમ વાનગી મળે તો મજા આવે.. પુડલા કોઈ પણ હોય પણ ચા , કોફી સાથે નાસ્તા માં ખાવાની મજા આવે.. આજે મેં વધારે ડુંગળી નો ઉઓયોગ કરીને ... ઓનીયન પુડલા બનાવ્યા.. સરસ ટેસ્ટી બન્યા.. અને એમાં મીઠા લીમડા ના પાન એ સ્વાદ માં વધારો કર્યો.. એક વાર try કરજો.આ રેસિપિ ને Kshama Himesh Upadhyay -
-
મસાલા પુડલા
#MFF#RB12વરસાદ ની સીઝનમાં ગરમ ગરમ અને ટેસ્ટી ખાવા નું મન થાય ત્યારે હું આ સ્પેશિયલ મસાલા પુડલા બનાવી લઉં છું.. ગરમ ગરમ સર્વ કરો.. ખાવા ની ખુબ મજા.. આવે. Sunita Vaghela -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13743093
ટિપ્પણીઓ