કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati)

Hiral
Hiral @Hiral_Gandhi
ગાંધીનગર

ઢોસા સાઉથ ઇન્ડિયન ની વાનગી છે.. ઢોસા ખાવાની ખૂબ જ મજા આવે છે.. તો આજે આપણે ઢોસા બનાવવાની રીત જોઈશું..
#GA4
#Week3

ઢોસા સાઉથ ઇન્ડિયન ની વાનગી છે.. ઢોસા ખાવાની ખૂબ જ મજા આવે છે.. તો આજે આપણે ઢોસા બનાવવાની રીત જોઈશું..
#GA4
#Week3

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩-૪
  • ૩ કપચોખા
  • ચમચીપૌવા - ૩-૪
  • ૧ વાટકીઅડદ ની દાળ
  • સ્વાદાનુસારમીઠું
  • ૧ટામેટું જીણું સમારેલું
  • ૩-૪ બટાકા બાફેલા
  • ૨-૩ ડુંગળી ઝીણી સમારેલી
  • ૩૦ ગ્રામપનીર
  • જરૂર મુજબચીઝ
  • જરૂર મુજબસેઝવાન સોસ
  • જરૂર મુજબચીલી ફ્લેક્સ
  • જરૂર મુજબઓરેગાનો
  • જરૂર મુજબટમેટો સોસ
  • ૨-૩ ચમચી દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ધોઈ ઓવર નાઈટ પાણીમાં પલાળી રાખો અને બીજા વાસણ માં અડદ ની દાળ, મેથી અને પૌવા ધોઈ ઓવર નાઈટ પલાળી રાખો..

    પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઓવર નાઈટ પલળી જાય પછી પહેલા ચોખા અને અડદની દાળ થોડું દહીં નાખી મિક્સર માં પીસી લો..

    પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ચોખા અને અડદ ની દાળ નું પીસેલું બંને મિક્સ કરી બરાબર હલાવી દો. એને ગરમ જગ્યા પર આથો આવવા ૭-૮ કલાક મૂકી દો.

    પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આથો આવી જાય એટલે એમાં સ્વાદાનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરી લો..

    પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ઢોસા નો તવો ગરમ કરી એના પર લગાવી લૂછી લો.. પછી એમાં પર બેટર પાથરી લો.. હવે એના પર બટર લગાવો હવે એના પર ૧ ચમચી બટાકા નો મેવો,ટામેટા, ડુંગળી નાખો..

    પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી એમાં પનીર,ચીઝ,બટર, સેઝવાન સોસ, ટામેટા સોસ નાખો.. અને મિક્સ કરી લો અને ફૂલ ઢોસા પર ફેલાવી દો..

    પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઢોસા શેકાઈ જાય એટલે એમાં પર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ભભરાવો.. અને પછી ચીઝ છીની લો.. ચીઝ ઓગળે એટલે ઢોસો ઉતારી ગરમ ગરમ સર્વ કરો..

    પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર ચીઝ ઢોસા (Paneer Cheese Dosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral
Hiral @Hiral_Gandhi
પર October 04, 2020 13:33
ગાંધીનગર
મને રસોઈ બનાવવી બહુ ગમે છે. મને નવી નવી વાનગી બનાવવાનો બહુ શોખ છે. હું હમેશા નવું નવું ટ્રાય કરતી રહુ છું. મને તમને નવી નવી વાનગી ની રેસિપી બનાવી તમને આપીશ..
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer ચીઝ ડોસા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.)
  2. રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
  3. પીઝા સોસ(Pizza Sauce Recipe in Gujarati)
  4. સમોસા ચીપ્સ સેન્ડવીચ (Samosa chips sandwich recipe in gujarati)
  5. ગાજર હલવા ટાટૅ (Gajar Halwa Tart recipe in Gujarati)
  1. પીનટ બટર ચોકલેટ માશમેલો સેન્ડવીચ (Peanut Butter Chocolate Marshmallow Sandwich Recipe In Gujarati)
  2. ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
  3. ચોરાફળી (ChoraFali Recipe In Gujarati)
  4. મોરિંગા પકોડા(Moringa Pakoda recipe  in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13759715
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close