રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પહેલા ઘઉંનો લો, તેમાં તેલ નું મોણ આપી તેમને બાંધી લો
- 2
ત્યાર બાદ બટેટા ને બાફી તે ઠંડા થાય ત્યારે તેમને મેષ કરી લો
- 3
ત્યાર બાદ મેષ કરેલા બટેટા માં ડુંગળી ધાણાભાજી મરચું લસણ ને જીણું વાટી ઉંમેરો
- 4
ત્યારબાદ બટેટા માં મીઠું, લીંબુ ક્રશ કરેલા ગરમ માસાલો મરચા નો ભૂકો ખાંડ, બધું તેમાં ઉમેરીને મિક્સ કરો,
- 5
મિક્સ થઇ ગયા બાદ પરોઠા ના લોટ વણી લેવનું ત્યાર બાદ તેમના ઉંપર બટેટા નું મિશ્રણ કર્યું તેમાં ચારે બાજુ ફરતે બટેટા નો માવો લગાડી લેવાનો તેમના પર બીજું પરોઠું વણૅલુ મુકવાનું
- 6
ત્યાર બાદ લોઢી પર તેમને ક્રિસ્પી થાય ત્યાં લાગી શેકવાનું, અને તેમની ઉપર ઘી લલગાડી બંને સાઇડ શેકવાનું ક્રસ્પી થાય તેટલું
- 7
પછીં તેમને ડીશ માં લઇ દહીં વડે સર્વ કર્યું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13772115











ટિપ્પણીઓ (12)