સેન્ડવીચ(Sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જમ્બો બ્રેડ લો હવે બટેટાને ફાડા કરી અને કર્મ આ લો મીઠું નાખીને હવે બફાઈ જાય પછી તેને ઉકળવા મુકો ઘરે પછી તેની છાલ ઉતારી અને છૂંદો કરી લો
- 2
પછી આ છૂંદા ને એક બાઉલમાં રાખો પછી તેની અંદર સ્વાદ અનુસાર મીઠું આદુ મરચાની પેસ્ટ લીંબુનો બધો મસાલો નાખી અને મસાલો તૈયાર કરો
- 3
હવે મસાલો તૈયાર થઈ જાય પછી બ્રેડને એક ડીશમાં રાખો પછી આ મસાલો તેની અંદર પાત્રો પછી તેના ઉપર બીજી સેન્ડ બ્રેડ મૂકો હવે
- 4
સેન્ડવીચ ટોસ્ટર લો પછી તેની અંદર આ બ્રેડને બંને સાઇડ પર બટર લગાવી અને તેમાં મુકો પછી બે મિનિટ થાય એટલે બ્રાઉન થઈ જાય એટલે બહાર કાઢી અને સોસ અથવા ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ ટોસ્ટર સેન્ડવીચ (Cheese Toaster Sandwich Recipe In Gujarati)
#GA4#Week3ટેસ્ટી અને ચટપટી સેન્ડવીચ ઘરે ખૂબ સહેલાઇથી બની જાય છે અને ખૂબ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે એ મારા ફેમિલી ની ફેમસ છે. Komal Batavia -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#NSD Hetal Vithlani -
-
-
ફાર્મફ્રેશ સેન્ડવિચ(Sandwich recipe in Gujarati)
#GA4#Week13#વીક-13#લીલી તુવેર(પોસ્ટઃ 14) Isha panera -
-
-
-
-
-
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#આલુહેલ્લો ફ્રેન્ડ આજે મે બધાને ભાવે તેવી આલું સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી તમારી સાથે શેર કરું છું. Sudha B Savani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13772158
ટિપ્પણીઓ