ચોકલેટ કોકોનટ બિસ્કિટ રોલ(Chocolate coconut Biscuit Roll Recipe in Gujarati)

Falguni Punjani @cook_26520353
#ઓક્ટોબર
આ રેસિપી તમને ટેસ્ટ માં બોન્ત્ય ચોકલેટ જેવીજ લાગશે. યુ એ ઈ ફુજેઈરાહ માં મારો 2જો નંબર પણ આવેલો. એકવાર ચોક્કસ ટ્રાય karjo
ચોકલેટ કોકોનટ બિસ્કિટ રોલ(Chocolate coconut Biscuit Roll Recipe in Gujarati)
#ઓક્ટોબર
આ રેસિપી તમને ટેસ્ટ માં બોન્ત્ય ચોકલેટ જેવીજ લાગશે. યુ એ ઈ ફુજેઈરાહ માં મારો 2જો નંબર પણ આવેલો. એકવાર ચોક્કસ ટ્રાય karjo
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કિટ ને મિક્ષચર માં બારીક પાઉડર જેવુ ક્રસ કરી લેવું
- 2
આ પાઉડર ના 2 ભાગ કરી લો પછી એક ભાગમાં કોકો પાઉડર મિક્સ કરો અને લોટ જેવું બાંધી ને અલગ અલગ રાખો
- 3
સ્ટફિંગ માટે બટર ટોપરાનું છીણ પીસેલી ખાંડ અને કન્ડેન્સ મિલ્ક બધું એડ કરો
- 4
હવે બેય લોટ અલગ બાંધી રાખેલ તેમાંથી રોટલાની જેમ પાટલા ઉપર વની લો
- 5
બેય રોટલા ની વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ ભરીને રાઉન્ડ રાઉન્ડ બનાવી લો પછી થોડીવાર માટે ફ્રીઝ માં સેટ થવા માટે મુકો.5 મિનિટ પછી બહાર લઇ ચપ્પુ વડે સ્લાઈસ ની જેમ કટ કરી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13775748

ટિપ્પણીઓ (3)