ચાઇનીઝ ભેળ(Chinese bhel recipe in Gujarati)

Dimple Seta @cook_26095721
ચાઇનીઝ ભેળ(Chinese bhel recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નૂડલ્સ માં સ્વાદ મુજબ મીઠું નાખી તેને 5 મિનીટ બાફી લ્યો
- 2
ત્યારબાદ કોબીજ અને ગાજર ને ખમણી નાખો અને તેમાં જીણું સમારેલું કેપ્સિકમ, મીઠું, સોયા સોસ, ચીલી સોસ અને રેડ ચીલી સોસ નાખી બરાબર મિક્સ કરી લ્યો અને તેના ગોલા વાળી લ્યો..
- 3
હવે તૈયાર કરેલા ગોલા ને તળી લ્યો.. તો તૈયાર છે ચાઇનીઝ ભેળ ના મંચુરિયન..
- 4
હવે એક પેનમાં થોડું તેલ મૂકી તેમાં સાંતળેલી ડૂંગરી, લસણ, કોબીજ અને કેપ્સિકમ નાખી થોડીવાર માટે કૂક કરી લ્યો પછી તેમાં તૈયાર કરેલા મંચુરિયન અને નૂડલ્સ નાખી બધા સોસ નાખી બરાબર મિક્સ કરી કૂક કરો તો તૈયાર છે ચાઇનીઝ ભેળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#Chineseચાઈનીઝ ભેળ બાળકો ની પ્રિય વાનગી છે. Pinky Jesani -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#WEEK9 ચાઇનીઝ રેસિપી મા આ ભેળ બાળકો ની ફેવરિટ હોય છે.જે સ્વાદ મા થોડી મીઠી ,થોડી ક્રિસ્પી હોય છે.આમાં નૂડલ્સ તળેલા હોય છે જે ભેળ ને ક્રિસ્પી બનાવે છે એટલે જ તે એટલી ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
મમરાની ઇન્સ્ટન્ટ ચાઇનીઝ ભેળ ( Murmura instant Chinese Bhel Recip
#MRC#CookpadGujarati#monsoon_special#Jain_recipe#Chinesefood આ મમરા ની ઇન્સ્ટન્ટ ચાઇનિઝ ભેળ એકદમ ઝડપથી બની જતી વાનગી છે. જેમાં કોઈ જ સ્પાઇસી મસાલા ઉમેર્યા નથી. તે છતાં આ ભેળ ખૂબ જ સ્વાદિષ્ટબની છે. આ ભેળ જૈન ભેળ છે. જેમાં લસણ કે ડુંગળી નો ઉપયોગ કર્યા વગર જ બનાવી છે. ભર વરસાદ વરસતો હોય અને આવી ચાઇનિઝ ભેળ ખાવા મળી જાય તો જલસો પડી જાય. આ ભેલનેકડામ સ્વાદિસ્ટ ને ચટપટી બની છે. તમે આવી ભેળ ક્યારેય ખાધી નઈ હોય. જો એકવાર આવી દેસી ચાઇનિઝ ભેળ બનાવીને ખસો તો વારેવારે આવી જ ભેળ બનાવીને ખાવાનું મન થશે. Daxa Parmar -
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ચાઇનીઝ ભેળ ઘરે બહુજ મસ્ત થાય છે બહાર અજીનો મોટો હોય છે જે ખાવું સારુ નથી આપના માટે Urvashi Thakkar -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આપણે ભેળ નું નામ તો ઘણી વાર શાભળ્યું હશે. પણ હું આજે લઇ ને આવી છું ચાયનીસ ભેળ. આ વાનગી ખુબ ઝડપથી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચાઈનીઝ ભેળ.#EB#week9 Tejal Vashi -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9#Cookpadindia#Cookpadgujrati ભેળ અનેક પ્રકારની બને છે. આ અનોખી ચાયનીઝ ભેલને તળેલ નૂડલ્સથી બનાવી ને રંગબે રંગી શાકભાજી સાથે મિક્સ કરીને બનાવવામાં આવે છે સાથે વિભિન્ન પ્રકારનાં સોસ ને સંતુલિત માત્રામાં આ ભેળ ને ચટપટી રીતે બાંધી ને રાખવામાં મદદ કરે છે. બે પ્રકારની બને છે. એક કોલ્ડ અને એક હોટ છે મુંબઈમાં આ ભેળ દરેક ગ્લ્લીઓ માં પ્રચલીત છે. આજે મેં પણ અહીં હોટ ચાયનીઝ ભેળ બનાવી છે, જે નાના મોટા દરેક ને ભાવે તેવી છે. Vaishali Thaker -
ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati)
#GA4#WEK14#CABBAGEઆ ભેળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kala Ramoliya -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#CT. (ચાઇના ટાઉન ની ફેમસ ચાઇનીઝ ભેળ)#મને જ્યારે મન થાય ત્યારે હું સેમ ચાઇના ટાઉન જેવી જ ચાઇનીઝ ભેળ ઘરે જ બનાવી લઉં મને બહુ જ ભાવે છે તો આજે મે મારા સીટી ની ફેમસ ને my favourite ચાઇનીઝ ભેળ બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9 ચાઈનીઝ ભેળ એક ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ છે. ચાઈનીઝ ભેળ ફ્રાઇડ નુડલ્સમાં ચાઈનીઝ સોસ અને વેજિટેબલ્સ ઉમેરી બનાવવામાં આવે છે. આ વાનગીમાં ચાઇનીઝ સોસ વાપરવાથી ચાઇનીઝ ફ્લેવર સરસ આવે છે. નાના-મોટા સૌને આ ચાઈનીઝ ભેળનો સ્વાદ પસંદ આવે છે. Asmita Rupani -
ચાઈનીઝ ભેળ(Chinese Bhel Recipe in Gujarati)
#GA4#Week3#ચાઈનીઝનાના મોટા સહુની ફેવરેટ તીખી, ટેંગી ચાઈનીઝ ભેળ... Harsha Valia Karvat -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe in Gujarati)
ભેળ નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે એમા પણ ચાઈનીઝ ભેળ નાના-મોટા બધા ને પસંદ પણ આવે છે. Trupti mankad -
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ભેળ મા બધું મિક્સ કરીને બનાવામાં આવતી વાનગી. ચાઇનીઝ ફૂડ મા આપણે વેજ હક્કા નૂડલસ, ફાય રાઈસ, માન્ચુરીએન,હોય છે એટલે આત્રણ વસ્તુ નું મિશ્રણ કરીને પરફેક્ટ સ્ટ્રીટ સ્ટાઇલ ભેળ બનાવી છે તેમાં પનીર પણ હોય છે અને crunchy garnish noodles 😋.ચાઇનીઝ ફૂડ બનાવવું complete ડિનર પ્લેટ એક ચેલેન્જ જેવું અઘરું કામગીરી છે. જે મેં આજે બનાવી છે. જેમાં નૂડલસ, રાઈસ, મનચૂરીઅન, , ભેળ . Parul Patel -
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ગુજરાતીઓ ભેળનું નામ સાંભળે કે એમને મોંમાં પાણી આવી જાય. ભેળમાં પણ જો સ્વાદિષ્ટ અને ચટપટી ચાઈનીઝ ભેળ હોય તો પુછવાનું જ શું? તો આજે આપણે જોઈએ ચાઈનીઝ ભેળ બનાવવાની રીત. #GA4#Week3 #chinese Vidhi V Popat -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
ચાઇનીઝ મને ખૂબજ ગમે છે, અને એમા ચાઈનીઝ ભેળ મારી મનપસંદ છે, ચાઇનીઝ ભેળ બનાવવામાં સરળ છે, નૂડલ્સ ફ્રાય કરીને, રાઈસ વેજ સાથે મંચુરીયન મિક્સ કરીને સેઝવાન, સોસ, રેડ ચિલી સોસ, કૈચપ ના ભેળસેળ કરીને બનાવવામાં આવે છે, તો તમે પણ બનાવજો Nidhi Desai -
-
-
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3#Chinese #Noodles#Carrot#cookpadindia#cookpadgujarati#cookpadહક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે. Komal Khatwani -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9ભેળ તો કોઈ પણ પ્રકાર ની હોય પણ નામ સાંભળી ને ખાવા નું તો મન થાય જ છે. Arpita Shah -
કોલ્ડ ચાઈનિઝ ભેળ (Cold Chinese Bhel Recipe In Gujarati)
ભેળપૂરી કોને પસંદ નથી હોતી, ચાટ પસંદ કરનાર લોકોને હંમેશા ચાટ ખાવામાં કંઈક નવું ખાવા જોઈએ છે. આજે અમે તમને ચાયનીઝ ભેળ બનાવવાની રેસિપી જણાવીશું. મમરાથી ના બનનાર, આ અનોખી ચાયનીઝ ભેળને તળેલા નૂડલ્સથી બનાવીને, રંગ-બેરંગી શાકભાજી સાથે મિકસ કરીને અને અધકચરી લીલી ડુંગળી થી સજાવીને બનાવવામાં આવે છે. આજે અમે તમને ચાયનીઝ ભેળ.#GA4 #Week3#chinese Vidhi V Popat -
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#Week9બાળકોને આજે કાંઈક નવું ખાવાનું મન થયું તો શું બનાવીશું???બાળકો ના ફેવરેટ નુડલ્સ સાથે રંગબેરંગી મિક્સ શાકભાજીને મિક્સ કરી સોસથી સજાવી લીલી ડુંગળી થી ડેકોરેટ કરી બહારના જેવી જ ટેસ્ટી અને ચટપટી ચાઈનીઝ ભેળ બનાવી... Ranjan Kacha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13775872
ટિપ્પણીઓ