ગાજર ના ભજીયા (Carrot Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ડુંગળી કોથમીર લીલા મરચાં બધું જ ભેગું કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો ત્યારબાદ તેમાં ચણાનો લોટ અને જરૂર મુજબ પાણી નાખો અને ભજીયા જેવું મિશ્રણ તૈયાર કરો ત્યારબાદ તળવા માટે તેલ મૂકો
- 2
તેલ આવી ગયા બાદ તેમાં મિડિયમ સાઈઝના ભજીયા પાડી મીડીયમ આચ પર તળી લેવા
- 3
તૈયાર છે આપણા ગાજરના પછી જેને ટોમેટો કેચપ ગ્રીન ચટણી ખજૂરની ચટણી સાથે સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13776707











ટિપ્પણીઓ