કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કૂકપૅડકૂકપૅડ
Megha Bhupta's header image
Megha Bhupta

Megha Bhupta

@cook_24947285
  • બ્લોક
14 ફોલ્લૉઈન્ગ 16 ફોલ્લૉઅરસ
પ્રોફાઇલ સંપાદિત કરો
  • Recipes (15)
  • Cooksnaps (0)
  • ગાજર ના ભજીયા (Carrot Bhajiya Recipe In Gujarati)

    ગાજરનું ખમણ • ઝીણી સમારેલી ડુંગળી • ઝીણી સમારેલી કોથમીર • ઝીણા સમારેલા લીલા મરચા • મીઠું • ચણાનો લોટ • તળવા માટે તેલ
    • 30 મિનિટ
    • બે વ્યક્તિ માટે
  • મુઠીયા ઢોકળા

    ૧ નાની વાટકી ઘઉંનો જાડો લોટ • ૧ નાની વાટકી બાજરાનો લોટ • અડધી વાડકી ચણાનો લોટ • ટુકડો આદુનો • નંગ લીલા મરચા • કળી લસણ • પા ચમચી હિંગ • બાઉલ દુધી ખમણેલી • બાઉલ મેથી ઝીણી સમારેલી • અડધી ચમચી રાઈ • અડધી ચમચી જીરૂ • અડધી ચમચી તલ •
    • 30-35min
    • 3-4people
  • રવાનો શીરો

    ૧ નાની વાટકી રવો • પોણી વાટકી ખાંડ • બે ગ્લાસ દૂધ • કાજુ • બદામ • કિસમિસ • ઘી
    • 12-15min
    • 2people
  • દુધ ના પેડા

    ૧ લીટર દૂધ • કપ ખાંડ • ૩ થી ૪ નંગ એલચીનો ભૂકો • Ghee એક ચમચી
    • 1hr to 30min
    • 4people
  • # દાળ ઢોકળી

    અડધી વાટકી ઘઉંનો ઝીણો લોટ • અડધી વાટકી ઘઉંનો જાડો લોટ • અડધી વાટકી ચણાનો લોટ • પાંચથી છ ચમચી બાજરાનો લોટ • જરૂર મુજબ કસૂરી મેથી • ૧ નાની વાટકી તુવેરદાળ • અડધી વાટકી ચણાની દાળ • ૧ નંગ ટમેટું ઝીણું કાપેલું • બેથી ત્રણ નંગ મરચા ઝીણા કાપેલા • ૧ ટુકડો આદુ છીણેલું • એક ટુકડો તજ ત્રણથી ચાર લવિંગ એક ટુકડો બાદિયાન એક સૂકું મરચું • પા ચમચી સૂકી મેથી અડધી ચમચી જીરૂ ૧ ચમચી રાઈ ૮-૧૦ મીઠા લીમડાનાપાન •
    • 35-40min
    • 2people
  • #areemcooking #દાલ બાટી

    દોઢ વાટકો ઘઉંનો લોટ • અડધો વાટકો રવો • બે ચપટી અજમો • બે ચપટી સાજીના ફૂલ • મોણ માટે ૩ ચમચી ઘી • નાની અડધી વાટકી ચણાની દાળ • નાની અડધી વાડકી તુવેરદાળ • નાની અડધી વાટકી મગની દાળ • નાની અડધી વાટકી અડદની દાળ • ૨ થી ૩ નંગ લીલા મરચાં ઝીણા કાપેલા • ૨ થી ૩ નંગ ડુંગળી ઝીણી કાપેલી • કટકો આદુ ખમણીને •
    • 35-40min
    • 4 people
  • #kids #ગોળ શીંગ પાક

    એક વાટકો સીંગદાણા • અડધો વાટકો ગોળ • એક ચમચી ઘી
    • 30 min
    • 4people
  • #kids #puranpuri

    ઘઉનો લોટ ત્રણ વાટકા • પાણી જરૂર મુજબ • એક વાટકી તુવેર ની દાળ • ગોળ જરૂર મુજબ • ચપટી એલચી પાવડર • ગાયનું ઘી
    • 30 min
    • 3-4people
  • #kids #ભાખરવડી

    એક વાટકો ચણાનો લોટ • એક વાટકો મેંદો • પાણી જરૂર મુજબ • બે ચમચી તલ • બે ચમચી વરિયાળી • અડધી ચમચી આખા ધાણા • અડધી ચમચી ગરમ મસાલો • અડધી ચમચી ચાટ મસાલો • અડધી વાટકી સુકુ કોપરું • ૩ થી ૪ ચમચી ખાંડ • બે ચમચી લાલમરચા પાવડર • અડધી ચમચી આમચૂર પાવડર (અથવા) ચપટી લીંબુ ના ફૂલ •
    • 35-40min
    • 4people
  • #kids #પતરવેલીયા

    અળવીના પાન છથી સાત • ચણાનો લોટ ૪ થી ૫ ચમચા • પાણી જરૂર મુજબ • ખાંડ એકથી બે ચમચી • લીંબુ ૧ નંગ • મરચા પાવડર એક થી દોઢ ચમચી • ધાણાજીરૂ અડધી ચમચી • હિંગ પા ચમચી • નમક સ્વાદ અનુસાર
    • 30-35min
    • 2people
  • #kids #બેસન ખમણ ઢોકળા

    એક વાટકી ચણાનો લો • પાણી જરૂર મુજબ • ૧ નંગ લીંબુ તેલ ત્રણથી ચાર ચમચી • સાજીના ફૂલ લીંબુ ના ફૂલ • ૨ ચમચી ખાંડ અને ચારથી પાંચ ચમચી દળેલી ખાંડ • હિંગ હળદર સ્વાદ અનુસાર નમક • ૪ થી ૫ નંગ લીલા મરચાં પંદરથી વીસ નંગ મીઠા લીમડાના પાન • રાઈ કોપરાનું ખમણ
    • 30થી 40 મિનિટ
    • બે વ્યક્તિ માટે
  • #kids # દહીંવડા

    એક વાટકી અડદની દાળ • અડધી વાટકી મગની દાળ • અડધી વાટકી ચણાની દાળ • આદુ મરચાની પેસ્ટ • ખાંડ • નમક • ૨ થી ૩ લીલા મરચા ઝીણા સમારેલા • કોથમીર ઝીણી સમારેલી • દાડમ ના દાણા • ચાટ મસાલો ગરમ મસાલો મરચા પાવડર સંચળ મરી પાવડર • દહી લીલી ચટણી તેમજ ગોળ આમલી અને ખજુરની મીઠી ચટણી
    • 30 min
    • 2 people
  • #kids

    એક વાટકી પલાળેલા શીંગદાણા • ૩ થી ૪ નંગ મિડીયમ સાઈઝ ના બટેટા • જીરુ ધાણાજીરૂ ગરમ મસાલો ખાંડ લીંબુ મરી પાઉડર મરચા પાવડર નમક • ૨ નંગ લીલા મરચા ૨ નંગ ટામેટા ૧ ટુકડો આદું
    • 30-35 min
    • 2people
  • વેજ કરી વિથ રાઈસ

    એક થી દોઢ ચમચો ચણાનો લોટ • બેથી અઢી ગ્લાસ પાણી • લીલા શાકભાજી
    • 25-30min
    • 4people
  • અપ્પમ

    ravo • chhas
    • 20-25min
    • 2people

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close