ઉલ્ટા પાંઉ વડા (Ulta Vada Pau Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચટણી બનાવા માટે.....અેક ખાડની મા છીલેણુ લસણ ની 15 કળી, દાણયા ની દાળ,કોથમીર, મીઠુ,મરચા ની ભુકી અને લીંબુનો રસ નાખી અને દસતા વડે ખાડી લેવુ.તો તયાર છે લસણ ની ચટણી
- 2
બટાકા ને બાફી અને એનો છુદો કરી તેમા મીઠુ નાખી મીકસ કરવુ
- 3
વઘાર માટે....એક કડાઈ મા તેલ નાખી તેને ગરમ થવા દેવુ તેલ ગરમ થય જાય તયાર બાદ તેમા રાઈ, અડદની દાળ, આખા ધાણા,હિંગ,હળદર અને લીમડા ના પાન અને આદુ મરચાની પેસ્ટ,કોથમીર અને બટાકા નો છુદેલો માવો નાખી મીકસ કરવુ..તેલ ગરમ કરવા મુકવુ.
- 4
પછી પાંઉ ને વચેથી કટ કરી ને તેની અનદર માવો ભરી ને ચણા ના લોટ મા ડીપ કરીને તેને તડવુ
- 5
તડાય જાય પછી એક ડીસમા રાખી ને તેના 4 પીસ કરી ને તેની ઉપર લીલી ચટણી અને લાલ લસણ ની ચટણી ઉપર લગાવી તડેલા મરચા અને ડુગરી સાથે સવ કરો.તો રેડી છે ઉનઘા પાઉ વડા😇
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13804491
















ટિપ્પણીઓ (4)