દાળવડા (Dal Vada Recipe In Gujarati)

Jalpa Tajapara @jmt2659
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણે દાળને એક બાઉલમાં મિક્સ કરી સારી રીતે ધોઈ અને બે કલાક માટે પલાળી દો
- 2
પલાળેલી દાળને મિક્સર ના એક બાઉલમાં ક્રશ કરો. ક્રશ કરતી વખતે તેમાં સાથે લસણ ડુંગળી લીલા મરચાં અને લીમડાના થોડા પાન ઉમેરો.
- 3
હવે બનેલા મિશ્રણમાં થોડી ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર અને બારીક સમારેલા લીલા મરચાં ઉમેરી તેલ માં નાના નાના વડા તળી લો
- 4
ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યારે બહાર કાઢો આપણા દાળવડા તૈયાર છે તેને કાંદા અને લીલા મરચા સાથે સર્વ કરી શકો છો
Similar Recipes
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા એ નાના મોટા સૌને ભાવતી વાનગી છે. હળવા નાસ્તામાં પણ ચાલે અને રાતના ભોજનમાં પણ ચાલે. એમાંય જો વરસાદ પડ્યો હોય તો એની મજા કાંઈ ઓર જ હોય. ઘરે મહેમાન આવવાનાં હોય ત્યારે પણ ગરમ નાસ્તા માં ફટાફટ થઈ જાય.#trend 1 Vibha Mahendra Champaneri -
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tastyદાળવડા એટલે અમદાવાદમાં ઠેર ઠેર મળતી વાનગી.દાળ વડા ના ખીરામાં 1 ટેબલસ્પૂન ગરમ તેલ નાખવાથી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. Neeru Thakkar -
દાળવડા
#વીકમીલ૩સ્ટીમ અથવા ફ્રાઈડઆ ઓથેન્ટીક રેસીપી છે જે ગુજરાત માં બને છે. આ ખાવામાં ટેસ્ટી ને સ્પાઈસી છે. તે નાસ્તામાં કે ડીનરમાં ખાઈ શકાય. ચોમાસામાં આ ખાવાની ખૂબ મઝા આવે છે. Vatsala Desai -
-
-
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
દાળવડા
#RB15#week15#My recipe BookDedicated to my younger son who is @ canada and prepares such things. Dr. Pushpa Dixit -
-
દાળવડા (Dalwada Recipe In Gujarati)
#trend#Week1#cookpadIndia#cookpadgujaratiચોમાસાની સિઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે જો ચાની સાથે ગરમાગરમ દાળવડા, મરચાં અને ડુંગળી મળી જાય તો તેની મજા કંઈક અલગ જ હોય છે. મોટાભાગના લોકો દાળવડા બહારથી લાવવાનું પસંદ કરે છે. પરંતુ ઘરે પણ બહાર જેવા દાળવડા બનાવી શકાય.તો ચાલો આપણે બહાર જેવા જ ક્રિસ્પી, સ્વાદિષ્ટ અને ગરમા ગરમ દાળવડા ની રીત જોઈ લઈએ. Komal Khatwani -
-
મિક્સ ભાજીના દાળવડા (Mix Bhaji Dal Vada Recipe In Gujarati)
#GA4#Week9#friedમિક્સ ભાજીના દાળવડા ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી અને ક્રિસ્પી બને છે જે અલગ અલગ ભાજી તથા ચણાની દાળ અને અડદની દાળ થી બનાવવામાં આવે છે Sonal Shah -
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડાઆ વાનગી મગની મોગર દાળ માંથી બનાવી છે સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે Pina Chokshi -
-
-
-
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
ઉનાળામાં લીલાં શાકભાજી ઓછા મળે છે અને રોજે રોજ કઠોળ શાક ઘરમાં બધા ખાતા નથી.તો એ જ કઠોળનો ઉપયોગ કરીને આ વાનગી બનાવી લો તો બધા જ હોંશે હોંશે ખાય લેશે. Urmi Desai -
-
દાળવડા(Dalwada Recipe in Gujarati)
વરસાદ આવે એટલે ગરમાગરમ દાળવડા ખાવાના શોખીન એવા ગુજરાતીઓના પ્રિય દાળવડાની રેસિપી હું લઈને આવી છું. Mital Bhavsar -
-
અમદાવાદના ફેમસ દાળવડા(amdavad Na famous Dalvada in Gujarati)
#સ્નેક્સફક્ત મગની છોતરાવાળી દાળ થી બનતા અમદાવાદના ફેમસ દાળવડા ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને ગરમા ગરમ દાળવડા સાથે તળેલા મરચાં અને ડુંગળી ખુબજ સરસ લાગે છે Kalpana Parmar -
-
-
પંચમ દાળ વડા (Pancham Dal Vada Recipe In Gujarati)
💐 પાંચજાતની દાળ પલાળીને પીસીને આ ટેસ્ટી વડા બનાવ્યા છે.#Trend.#week. 2.# post. 1.રેસીપી નંબર 79. Jyoti Shah -
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
ફ્રેન્ડસ દાળવડા એ આપણા બધાની ફેવરિટ હોય છે અને એ પણ જ્યારે દાળ વડા એકદમ crunchy હોય જે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તો તો જમવાની મજા જ આવી જાય છે મારી રેસીપી મુજબ દાળવડા પણ આ રીતના જ બન્યા છે જેની હું તમારી સાથે શેર કરી રહી છું Nidhi Jay Vinda -
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા અલગ અલગ દાળ માથી બને છે જેમ કે મગ ની દાળ,ચણા ની દાળ અને અડદ ની દાળ વગેરે... મેં અડદ દાળ અને મગ દાળ (મોગર દાળ) ના બનાવ્યા છે. દાળવડા ચટણી,કેચપ કે ચા સાથે પણ ખાઈ શકાય છે. #trend #Week1 Dimple prajapati -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#treandઆ રેસીપી માં ચણા ની દાળ નો ઉપયોગ કરી રહ્યા છે.pala manisha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13804552
ટિપ્પણીઓ (2)