ફણગાવેલા મગ (Sprout Moong Recipe In Gujarati)

ફણગાવેલા મગ ખાવામાં ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી પણ છે ફણગાવેલા મગ મેં રૂમાલમાં બાંધી કે કપડામાં નથી બાંધ્યા સીધા તપેલીમાં મૂકીને પણ ફણગાવેલ છે
ફણગાવેલા મગ (Sprout Moong Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવામાં ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી પણ છે ફણગાવેલા મગ મેં રૂમાલમાં બાંધી કે કપડામાં નથી બાંધ્યા સીધા તપેલીમાં મૂકીને પણ ફણગાવેલ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગને ધોઈને મગ ડૂબે તેનાથી થોડું વધારે પાણી લઈને પાંચ કલાક પલળવા દો પાંચ કલાક બાદ પાણી નિતારી લો ત્યારબાદ તપેલીને ઢાંકી દો અથવા સુતરાઉ રૂમાલ અથવા ઝીણું કોઇબી કાપડ લઈ પોટલી બનાવી લો એક દોઢ દિવસ પછી તેને ખોલો
- 2
તાવડીમાં તેલ મૂકી તેમાં રાઈ હિંગ નો વઘાર કરી તેમાં ફણગાવેલા મગ ઉમેરો બધા મસાલા નાખો મિક્સ કરી લો બે મિનીટ પછી ગેસ બંધ કરો હવે તેમાં લીંબૂ અને ખાંડ ઉમેરો ખાંડ ના ભાવતી હોય તો ના ઉમેરો તૈયાર છે ફણગાવેલા મગ વઘાર વગર એમનેમ પણ સારા લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા મગ(Sprout Moong Recipe in Gujarati)
ફણગાવેલા મગ આપણે સલાડમાં કાચા કે બીજી રીતે ખાતા હોઈએ છે,પણ મે મસાલાવાળા ખાટામીઠા બનાવ્યા છે. Mital Bhavsar -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
ફણગાવેલા મસાલેદાર મગ (Sprouts Moog recipe in Gujarati)
#week 20 #goldenapron3 #Moog મગ આપણા માટે ખુબ જ પૌષ્ટિક અને સરળતાથી પચી જાય એવું કઠોળ છે અને તેમાં પણ જો મગ ફણગાવીને ખાવામાં આવે તો તે ખૂબ જ હેલ્ધી બની જાય છે તો આજે મેં ફણગાવેલા મગ બનાવેલ છે Bansi Kotecha -
ફણગાવેલા મગ(mag recipe in gujarati)
#સાતમપોસ્ટ -4 ફણગાવેલા મગ નું મહત્વ નું સ્થાન હેલ્ધી રેસીપીમાં મોખરે છે...મગ નાના બાળકોથી લઈને વડીલો તેમજ માંદા માણસો ને ખૂબ માફક આવે છે પ્રોટીન થી ભરપૂર અને ફણગાવેલા મગમાં ફાઇબર્સ પણ સારા પ્રમાણમાં હોય છે અને શીતળા સાતમ માં મગ આગેવાન વાનગી છે 🙂 Sudha Banjara Vasani -
ફણગાવેલા મગ મઠ નું શાક (Fangavela Moong Moth Beans Shak Recipe In Gujarati)
ફણગાવેલા કઠોળ માં પ્રોટીન ભરપુર હોય છે.. મગ અને મઠ નું મિક્સ શાક ખૂબ જ સરસ લાગે છે..અને બનાવવા માટે પણ સરળ હોય છે.. Sunita Vaghela -
ફણગાવેલા મગ નું શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડમાં મીક્સ કરી ને પણ ખાઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે તો મેં આજે ફણગાવેલા મગ નું શાક બનાવ્યું છે Sonal Modha -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#SJRમગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે, તે કોરા, રસાવાળા, ફણગાવેલા, એમ વિવિધ રીતે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફણગાવેલા મગ નું શાકનાના મોટા બધા ને લંચ બોક્સ માં જમવાનું હેલ્ધી આપવું. એટલે તેમાં થી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે. કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ફણગાવેલા મગ નું શાક બનાવ્યું. Sonal Modha -
વઘારેલા મગ
#કઠોળ મગ વઘારેલા ખૂબ જ ટેસ્ટી લાગે છે ,એકલા પણ ખાઈ શકાય છે અને રોટલી કે ભાખરી સાથે પણ સરસ લાગે છે Radhika Nirav Trivedi -
ફણગાવેલા મગ નું પૌષ્ટિક સલાડ
#RB13#Week13#sprouted moong salad 🥗ફણગાવેલા મગનું સલાડ ખૂબ જ સરસ લાગે છે તે ખાવામાં પણ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ છે Hina Naimish Parmar -
ફણગાવેલા મગ અને મઠ (Sprout Mag And Math Recipe In Gujarati)
#સાઈડ ફણગાવેલા કઠોળ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે . Kajal Chauhan -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ફણગાવેલા મગ સેહત માટે ખુબ જ સારા હોય છે. ફણગાવેલા મગ ને એક સંતુલિત આહાર માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામિન ,પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે .તે ઘરની દવા પણ કહેવાય છે. મગ કરતાં ફણગાવેલા મગ વધારે ફાયદાકારક છે. જે ખાવામાં ટેસ્ટી અને પોષ્ટીક છે. Payal Sachanandani (payal's kitchen) -
-
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#LBસોમવારે અને બુધવારે અમારા ઘરે મગ બને જ. મગ નું શાક બહુ જ સિમ્પલ પણ સ્વાદિષ્ટ લાગે છે. રોટલી કે રોટલા સાથે મસ્ત લાગે છે.છોકરાઓ ના લંચ બોકસ માં અઠવાડિયા માં 2 વાર તો રોટલી-શાક કે કઠોળ આપવું જ જોઇએ. Bina Samir Telivala -
ફણગાવેલા મગ નું રાયતું
#Godenapron#Post-2#હેલ્થીપ્રોટિનથી ભરપૂર એવા ફણગાવેલા મગ નો રાયતું ખુબ જ સ્વાદિષ્ટ બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો Bhumi Premlani -
ફણગાવેલા મગ
#RC4ગ્રીન કલરફણગાવેલા મગ હેલ્થ માટે ખૂબ જ સારા છે અમારા ઘરે દર બુધવારે મગ બને છે અને બધાને ખૂબ જ ભાવે છે તો ચોક્કસથી બનાવશે Kalpana Mavani -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
સલાડ અને મગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય. અહીં મેં ફણગાવેલા મગ સાથે ઉપલબ્ધ શાકભાજી લીધા છે. તમે બધાને ભાવતા શાકભાજી માં વિવિધતા લાવી શકો. સવારે બ્રેકફાસ્ટ માં કે સાંજની છોટી ભૂખમાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)
એમ પણ મગ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કહેવાય અને આ તો ફણગાવેલા મગ એટલે પ્રોટીન થી ભરપૂર. સવારનાં નાસ્તા માં ખાવાની ખૂબ મજા આવે. બસ ફણગાવવા માટે થોડું અગાઉથી પ્લાન કરવું પડે. Dr. Pushpa Dixit -
ફણગાવેલા મગ
#ફિટવિથકુકપેડજ્યારે હેલ્ધી રેસિપી ની વાત આવે ત્યારે મગ તો ચોક્કસથી એમાં આવે જ. તો આજે અહીં એ ફણગાવેલા મગ બનાવ્યા છે. Neha Suthar -
અંકુરિત મગ પરાઠા (Sprouted Moong Paratha Recipe In Gujarati)
#CJMઆજે મેં ફણગાવેલા મગ ના પરોઠા બનાવ્યા છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે Pinal Patel -
ફણગાવેલા મગનું શાક(Sprouts Moong Shaak Recipe in Gujarati)
#GA4 #Week11Sproutsફણગાવેલા મગ ચોક્કસ ખાવા જોઈએ, ઘણા ખરા રોગોને શરીરથી દુર રાખવામાં થાય છે મદદરૂપ થશે.ફણગાવેલા મગનું સેવન હેલ્થ માટે ખૂબ જ લાભદાયી છે. માટે ફણગાવેલા મગને બાફીને સવારે નાસ્તામાં ખાવાથી વધારે ફાયદો આપે છે. જો કે તે શક્ય ન હોય તો તેનો વઘાર કરીને લંચમાં ખાવાથી પણ હેલ્થ બેનીફીટ મળી રહે છે. અહીં ફણગાવેલા મગ નું શાક ની રેસીપી શેર કરી છે. Chhatbarshweta -
ફણગાવેલા મગ નુ શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
શીતળા સાતમે ઠંડુ ખાવાનું હોય ત્યારે ફણગાવેલા મગ નુ કોરું શાક સારો વિકલ્પ છે Pinal Patel -
ફણગાવેલા મગ (Sprout Moong recipe in Gujarati)
#goldenapron3#week20#moongફણગાવેલ મગ આરોગ્ય માટે ખૂબ જ સારા છે Vandna bosamiya -
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
#LBઆ નાશ્તો નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. છોકરાઓ સવારે સ્કૂલ માં વહેલા જાય અને ઘણીવાર નાસ્તો કરવાનો સમય નથી રહેતો, ત્યારે ફણગાવેલા કઠોળ બહુ ઉપયોગી થાય છે. નાની રિસેસ માં આ નાશ્તો જલ્દી ખવાય જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. Bina Samir Telivala -
મસાલેદાર મગ (Masaledar Moong Recipe In Gujarati)
#EB #week7આપણા આયુર્વેદમાં પણ કહેવાયું છે કે મગ ચલાવે પગ નાના બાળકથી માંડી વૃદ્ધ સુધી ના ભોજનમાં મગ નું પ્રમાણ હોવું જરૂરી છે નાના બાળકોને સૂપ અને મોટાને મસાલેદાર આપા ખૂબ જરૂરી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફણગાવેલા ચણા નું શાક
ફણગાવેલા કઠોળ માંથી આપણને જોઈતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે . માટે નાના મોટા બધા એ ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ . અમારા ઘરમાં ફણગાવેલા કઠોળ માંથી સલાડ અને આવી રીતે રસાવાળું શાક પણ બને છે . તો આજે મેં ફણગાવેલા ચણા નું શાક બનાવ્યું જે સ્વાદમાં એકદમ સરસ લાગે છે. આ શાક તમે ડાયેટ મા પણ ઉપયોગમા લઈ શકો છો . ખૂબ જ ઓછી સામગ્રી મા સરસ હેલ્ધી રેસીપી બનાવી શકાય છે . Sonal Modha -
ફણગાવેલા મગ ની તવા ગ્રીલ્ડ સેન્ડવીચ
#GSR#Choosetocook#cookpadgujratiફણગાવેલા મગ ની સેન્ડવીચ ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે નાના બાળકો ને અમુક સબ્જી નથી ભાવતા તો સેન્ડવીચ ના બહાને તેઓ મગ ખાય લે છે બાળકો ને હેલ્થી ખોરાક માટે આ બેસ્ટ ઓપ્શન છે Harsha Solanki -
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
ગુજરાતી ભાષામા કહેવત છે કે મગ લાવે પગ . બીમાર માણસોને પણ મગ નું પાણી અથવા ખીચડી ખવડાવવામાં આવે તો જલ્દીથી સાજા થઈ જાય છે . મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને એમાં પણ ફણગાવેલા મગ વધારે ફાયદાકારક છે . હુ ફણગાવેલા મગનો સલાડમાં ઉપયોગ કરું છું . Sonal Modha -
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
ફણગાવેલા મગ(Sprouts Moong Recipe in Gujarati)
#GA4#Week 11#sproutઆજે મે અહી ફણગાવેલા મગ બનાવ્યા છે,જે ખુબ જ પૌષ્ટિક હોય છે,જો સવાર સવારમાં આવો પૌષ્ટિક નાસ્તો મલી જાય તો મજા આવી જાય. Arpi Joshi Rawal
More Recipes
ટિપ્પણીઓ (4)