આલુ પરોઠા (Aloo parotha Recipe in Gujarati)

#trend2
સૌની ભાવે તેવા આલુ પરોઠા મે થોડા અલગ રીતે બનાવ્યા છે. જેમાં મે ફુદીના ની ફ્લેવર આપી છે. તેથી તેનો ટેસ્ટ માં ખુબજ ટેસ્ટી લાગે છે. સાથે સ્વીટ માં મે ઈલાયચી શ્રીખંડ બનાવ્યો છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં મીઠું,તેલ અને જીરુ ને હાથથી મસળીને પાણી વડે લોટ બાંધી લો અને તેને5-7 મિનિટ માટે રેસ્ટ આપો
- 2
એક પેનમાં તેલ ગરમ મૂકીને તેની અંદર વઘરનાં બધા મસાલા એડ કરીને બાફેલા બટેકા એડ કરી મેશ કરો
- 3
મેશ કરેલા બટેટાના સ્ટફિંગ ઠંડુ થવા મૂકી દો
- 4
લોટ ને બરોબર કેળવી તેના નાના પરાઠા વણી લીધી માં બંને બાજુ શેકી લો
- 5
હવે આ રોટલી અંદર સ્ટફિંગ એડ કરી ઉપર મોજરેલા ચીઝ એડ કરો
- 6
ફોલ્ડ કરી બંને બાજુ ઘી લગાવીને ગ્રીલ મશીન માં ગ્રિલ કરી લો
- 7
દહીં ના મસ્કા માં દળેલી ખાંડ ઈલાયચી એડ કરી દો અને આ શ્રીખંડ ને આલુ પરાઠા સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (19)