દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
Rajkot

#GA4
#week4
અમારે ત્યાં આ વાનગી ખુબ પસંદ છે. ને ચાવ થી ખવાય પણ છે. સ્પેશીયલી મારા દાદા ને ખુબ ભાવતી.

દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)

#GA4
#week4
અમારે ત્યાં આ વાનગી ખુબ પસંદ છે. ને ચાવ થી ખવાય પણ છે. સ્પેશીયલી મારા દાદા ને ખુબ ભાવતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૨૦૦ ગ્રામ તુવેર દાળ ને મગ છડી દાળ થોડી મીક્ષ બાફેલી
  2. અડધો કપ શીંગ દાણા
  3. ૧ નંગઝીણું સમારેલું ટમેટું
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1/2ચમચી હળદર
  6. 1/2ચમચી મરચુ પાઉડર
  7. 1/2ચમચી ધાણા જીરુ પાઉડર
  8. 1/2ચમચી ગરમ મસાલો
  9. મીઠું ને ખાંડ સ્વાદ પ્રમાણે
  10. લીમડાના પાન, કોથમીર થોડા
  11. ૨ ચમચીલીંબુનો રસ
  12. ૪ ચમચીતેલ
  13. 1/2ચમચી રાઈ જીરુ
  14. ૩ નંગલાલ સુકા મરચાં ૪ નંગ લવીંગ ૨ નંગ તજ ના ટુકડા ૩ તમાલપત્ર
  15. પેટીસ નો લોટ ને સ્ટફીંગ બનાવવા માટે
  16. ૨ વાટકીઘઊંનો લોટ
  17. ૧ ચમચીમરચું પાઉડર
  18. ૧ ચમચીધાણા જીરુ પાઉડર
  19. 1/2ચમચી હળદર
  20. મીઠું સ્વાદ પ્રમાણે
  21. ચપટીહીંગ
  22. ૩ ચમચીતેલ મોયણ માટે
  23. પાણી જરુર મુજબ
  24. પેટીસ માટે :
  25. ૫ નંગબાફેલા બટાકા નો માવો
  26. ૧ ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  27. 1/2ચમચી મરચુ પાઉડર
  28. 1/2ચમચી ગરમ મસાલો
  29. 1/4 ચમચી હળદર
  30. 1/4 ચમચી ધાણા જીરુ પાઉડર
  31. 1 ચમચીલીંબુનો રસ
  32. ખાંડ અને મીઠું સ્વાદ પ્રમાણે
  33. કોથમીર થોડી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સર્વપ્રથમ ઘઉંનો લોટ લઈ તેમાં બધા મસાલા નાખી લોટ બાંધી લેવો ત્યારબાદ બાફેલી દાળને એકદમ બ્લેન્ડ કરીને તેમાં બધા જ મસાલા નાખી બરાબર ઉકળવા દો અને પછી ફોટા માં બતાવ્યા પ્રમાણે વઘાર કરી દો

  2. 2

    બાફેલા બટેટાનો માવો લઈ તેમાં બધા જ મસાલા કરી અને માવો તૈયાર કરો હવે અગાઉ બાંધેલા લોટમાંથી નાની-નાની પૂરી વણી તેમાં બટેટાનો જે માવો તૈયાર કર્યો હતો તે મૂકી અને બરાબર ગોળ શેપ આપી દેવો અને સાદા પણ થોડા થેપલા પણ વણી લેવા જેથી કરીને દાળ ઉકળતી હોય તો એક સાથે ઉમેરવામાં સરળતા રહે જેથી બધી જ પેટીસ અને થેપલા ના ટુકડા એક સાથે બરાબર ચડી જાય આશરે ધીમા તાપે દસેક મિનિટ દાળને ઉકળવા દેવી અને ગરમ ગરમ દાળ ઢોકળી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
પર
Rajkot
રસોઈ બનાવવી મને ખુબ પ્રિય છે. નવી નવી વાનગી બનાવી ને ઘર પરિવાર ના સભ્યો ને પીરસવી ગમે. ગૃહિણી ને અન્નપૂર્ણા એમ જ નથી કહેતા. ધૂળ માંથી ધાન નિપજાવે તે નારી 🙏😊ખરુ ને
વધુ વાંચો

Similar Recipes