ઓરિયો ચોકો બોલ્સ(Oreo Choco Balls Recipe in Gujarati)

Dhvani Jagada
Dhvani Jagada @cook_26686150
શેર કરો

ઘટકો

2 hour
4 સર્વિંગ
  1. 2પેકેટ ઓરિયો બિસકીટ
  2. 2-3 ચમચીચોકલેટ સિરપ
  3. 4 ચમચીદૂઘ
  4. 1વાટકૉ મેલટેડ ચોકલેટ (કોટીંગ માટે)
  5. વાઈટ ચોકો ચિપ્સ (ડેકોરેશન માટે)

રાંધવાની સૂચનાઓ

2 hour
  1. 1

    સૌ પ્રથમ બિસ્કિટ માથી ક્રીમ કઢી અલગ બોઉલ મા રાખવુ, અને બિસ્કિટ નો મીક્ષ્ચર મા ભુકો કરી લેવૉ.

  2. 2

    બિસ્કિટ નો પાઉડર એક બોઉલ મા કાઢી તેમા ચોકલૅટ સીરપ મીક્સ કરવુ,તેમા 4 ચમચી દૂધ નખી લોટ જેવુ બાઘવુ પછી તેના નાના લુવા વાળવા.

  3. 3

    હવે બિસ્કિટ ના ક્રીમ ના પન નાના લૂવા વાળી તેને 5-10મીનીટ માટે ફ્રીઝ મા મુકી દેવું.

  4. 4

    હવે બિસ્કિટ ના બોલ નિ અંદર ક્રીમ ના નાના બોલ નાખી સ્ટફીંગ કરો, આવી રીતે તૈયાર કરેલા બોલ્સ ને ફ્રીઝ મ 1/2કલાક માટે મુકી ડ્યો. ત્યાર બાદ બોલ્સ ને બહાર કઢી હોટ ચોકલૅટ સિરૂપ મા ડીપ કરી પછી તેને એક પ્લેટ મા ઘી લગાવી તે પ્લેટ મ બોલ્સ મુકવા અને ત્યાર બાદ તેને 1 કલાક ફ્રીજ મા મુકી દેવું.

  5. 5

    ત્યાર બાદ તેને ફ્રીજ માથી બહાર કાઢી તેને ચોકો ચીપ્સ અને સ્પ્રિંક્ક્લસ થી દેકોરેટ કરો. તૈયાર છે આપણુ ડેઝર્ટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhvani Jagada
Dhvani Jagada @cook_26686150
પર

Similar Recipes