કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)

bhumi kalyani
bhumi kalyani @cook_26566646

#GA4
#Week4

#GA4
#Week4

વધુ વાંચો

ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)

bhumi kalyani
bhumi kalyani @cook_26566646

#GA4
#Week4

#GA4
#Week4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ થી ૪૦ મીનીટ
🍰🎂ઓરીયો બિસ્કીટ કેક🎂🍰
  • 5પેકેટ ઓરીયો બિસ્કીટ
  • 1 કપદૂધ
  • 1/4 ચમચીબેકીંગ પાઉડર અથવા ઇનો (ઇનો)
  • 2 ચમચીદળેલી ખાંડ
  • 1 મોટો વાટકોમીઠું (કુકર માં કેક ને બેક કરવા માટે)
  • 1 ચમચીમાખણ (કેક ટીન માં ચોપડવા માટે)
  • જરૂર મુજબ ચોકલેટ સોસ સજાવટ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ થી ૪૦ મીનીટ
  1. 1

    ઓરીયો બિસ્કીટ ના તમામ પેકેટ ને ખોલીને તેનો બારીક પાઉડર મીકસર વડે તૈયાર કરો.

    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પ્રેસર કુકર ને ગેસ ની મીડીયમ આચ પર રાખીને તેમાં ૧ મોટો વાટકો મીઠું પાથરી દો.

    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ કુકર ના ઢાંકણ માંથી રબર અને શીટી કાઢી ને ૮ થી ૧૦ મીનીટ ગરમ કરવા મૂકી દો.

    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કુકર ગરમ થાય ત્યાં સુધીમાં કેક નું મિશ્રણ તૈયાર કરો. મિશ્રણ તૈયાર કરવા બિસ્કીટ ના પાઉડર માં બેકીંગ પાઉડર, ખાંડ અને થોડું-થોડું દૂધ નાખીને મિક્સ કરો.(નીચેના ફોટા મુજબ મિશ્રણ તૈયાર કરો.)

    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કેક ટીન માં (કેક બેકીંગ કરવાનું વાસણ) માખણ ચોપડી ને તેમાં તૈયાર થયેલ મીશ્રણ મૂકીને હાથ વડે કેક ટીન ને (Tap it) કરીને મિશ્રણ ને સેટ કરી દો.

    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે કેક ટીન ને ગરમ કુકર માં સ્ટેન્ડ પર મૂકી ને કુકર નું ઢાંકણ બંધ કર્યા બાદ ગેસ ની મીડીયમ આચ પર રાખીને ૨૫ થી ૩૦ મીનીટ બેક થવા દો.

    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ૨૦-૨૫ મીનીટ બાદ કુકર નું ઢાંકણ ખોલીને કેક ટેક્ક્ષર ને ટૂથપીક વડે ચેક કરી લો. (જો ટૂથપીક સાફ બહાર નીકળી આવે તો કેક તૈયાર છે. અને જો ટૂથપીક માં મિશ્રણ ચોટેલુ હોય એટલે કે ટૂથપીક સાફ ન નીકળે તો ૬ થી ૮ મીનીટ ફરી બેક થવા દો.)

    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    કેક ચેક થઇ જાય અને ટૂથપીક પણ સાફ બહાર નીકળી આવે તો કેક🎂 ને થોડી ઠંડી થવા દઇ ને કુકર ની બહાર એક પ્લેટ માં કાઢી લો.

    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તૈયાર થયેલ કેક ને ફ્રીઝ માં ઠંડી કરીને કાઢેલ કેક🎂 ની સ્લાઇસ🍰 કરી લો.

    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    કાપેલી સ્લાઇસ🍰 ને સર્વિસીગ પ્લેટ માં ૨ સ્લાઇસ 🍰 🍰 ગોઠવીને ચોકલેટ🍫 સોસ લગાવી ને સર્વ કરો.

    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

bhumi kalyani
bhumi kalyani @cook_26566646
પર October 11, 2020 12:32

ટિપ્પણીઓ (2)

michi gopiyani
michi gopiyani @michi24411881
October 11, 2020 12:45
Wow yummy 😋😋👌🏼
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઓરિઓ બિસ્કિટ કેક

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. કપ કેક્સ (Cup cakes recipe in Gujarati)
  2. નાનખટાઇ(Nankhatai Recipe In Gujarati)
  3. ટોમેટો ભરતા (Tomato Bharta Recipe In Gujarati)
  4. ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
  5. મિક્સ નટ્સ નાનખટાઈ (Mix nuts Naan khatai recipe in Gujarati)
  1. મેથી ના ભજીયા (Methi Na Bhajiya Recipe In Gujarati)
  2. બ્રેડ ના દહીં વડા (Bread Dahi Vada Recipe In Gujarati)
  3. રોઝ કાજુ કોપરા પાક (Rose Cashew Coconut Pak Recipe in Gujarati)
  4. પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13824692
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close