ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરીયો બિસ્કીટ ના તમામ પેકેટ ને ખોલીને તેનો બારીક પાઉડર મીકસર વડે તૈયાર કરો.
- 2
પ્રેસર કુકર ને ગેસ ની મીડીયમ આચ પર રાખીને તેમાં ૧ મોટો વાટકો મીઠું પાથરી દો.
- 3
ત્યાર બાદ કુકર ના ઢાંકણ માંથી રબર અને શીટી કાઢી ને ૮ થી ૧૦ મીનીટ ગરમ કરવા મૂકી દો.
- 4
કુકર ગરમ થાય ત્યાં સુધીમાં કેક નું મિશ્રણ તૈયાર કરો. મિશ્રણ તૈયાર કરવા બિસ્કીટ ના પાઉડર માં બેકીંગ પાઉડર, ખાંડ અને થોડું-થોડું દૂધ નાખીને મિક્સ કરો.(નીચેના ફોટા મુજબ મિશ્રણ તૈયાર કરો.)
- 5
કેક ટીન માં (કેક બેકીંગ કરવાનું વાસણ) માખણ ચોપડી ને તેમાં તૈયાર થયેલ મીશ્રણ મૂકીને હાથ વડે કેક ટીન ને (Tap it) કરીને મિશ્રણ ને સેટ કરી દો.
- 6
હવે કેક ટીન ને ગરમ કુકર માં સ્ટેન્ડ પર મૂકી ને કુકર નું ઢાંકણ બંધ કર્યા બાદ ગેસ ની મીડીયમ આચ પર રાખીને ૨૫ થી ૩૦ મીનીટ બેક થવા દો.
- 7
૨૦-૨૫ મીનીટ બાદ કુકર નું ઢાંકણ ખોલીને કેક ટેક્ક્ષર ને ટૂથપીક વડે ચેક કરી લો. (જો ટૂથપીક સાફ બહાર નીકળી આવે તો કેક તૈયાર છે. અને જો ટૂથપીક માં મિશ્રણ ચોટેલુ હોય એટલે કે ટૂથપીક સાફ ન નીકળે તો ૬ થી ૮ મીનીટ ફરી બેક થવા દો.)
- 8
કેક ચેક થઇ જાય અને ટૂથપીક પણ સાફ બહાર નીકળી આવે તો કેક🎂 ને થોડી ઠંડી થવા દઇ ને કુકર ની બહાર એક પ્લેટ માં કાઢી લો.
- 9
તૈયાર થયેલ કેક ને ફ્રીઝ માં ઠંડી કરીને કાઢેલ કેક🎂 ની સ્લાઇસ🍰 કરી લો.
- 10
કાપેલી સ્લાઇસ🍰 ને સર્વિસીગ પ્લેટ માં ૨ સ્લાઇસ 🍰 🍰 ગોઠવીને ચોકલેટ🍫 સોસ લગાવી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓરીયો કેક(Oreo Cake Recipe in Gujarati)
#GA4#week4#Baked કોઈપણ જાતના બેકિંગ પાઉડર બેકિંગ સોડા વગર એકદમ જલ્દીથી બની જાય એવી આ ખૂબ જ મસ્ત કેક છે. જરૂરથી ટ્રાય કરજો. Himadri Bhindora -
ઓરીયો ચોકલેટ બિસ્કીટ કેક (Oreo choclate biscuit cake recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ #માઇઈબૂક #પોસ્ટ19 Parul Patel -
-
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani -
ઓરીયો બિસ્કીટ બેબી કેક (Oreo Biscuit baby cake recipe in Gujarati)
#goldenapron3#week16#મોમ Pushpa Chudasama -
-
-
-
ઓરીયો બિસ્કીટ ની કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
આ એગલેસ કેક છે.કૂકર નો ઉપયોગ કરી બનાવી છે. ખૂબ જ સરળતાથી સોફટ બને છે.આ યમ્મી કેક જરૂર ટ્રાય કરજો. Bhavna Desai -
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
-
-
-
-
-
-
ઓરીયો બીસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
#ન્યુ ઇયર કેક રેસીપી #XS#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
ઓરીયો આઈસ્ક્રીમ( oreo icecream recipe in Gujarati
આ આઇસ્ક્રીમ સ્વાદમાં સારો લાગે છે ફક્ત બે સામગ્રીમાં બની જાય છે મેં બિસ્કીટ ના પેકેટ માં જ આઇસ્ક્રીમ બનાવ્યો હતો તમે કોઈ કપમાં બનાવી શકો છો બિસ્કિટનો બનાવાયેલો હોવાથી જલ્દી પીગળી જાય છે માટે કપમાં બનાવ તો વધારે સારું Pina Chokshi -
-
-
બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
#GA4#Week14#puzzle answer- wheat flour cake Upasna Prajapati -
-
ઓરીયો કેક (Oreo Cake Recipe In Gujarati)
ત્રણ સામગ્રી માંથી બનાવેલ સ્વાદીષ્ટ કેક kailashben Dhirajkumar Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)