પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)

પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં દહીં ચણાનો લોટ લઈ એમાં આદુ લસણની પેસ્ટ હળદર લાલ મરચું ધાણા પાઉડર જીરૂ પાઉડર ગરમ મસાલો મીઠું ૧ ચમચી તેલ નાખી બરાબર હલાવી લેવું. ત્યારબાદ એમાં સમારેલા પનીર કેપ્સીકમ કાંદા નાખી બરાબર હલાવી લેવું. ત્યારબાદ આ મિશ્રણને ૨૦ મિનિટ માટે ફીઝ માં મૂકી દેવું.
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં વારાફરથી પનીર કેપ્સીકમ અને કાંદા મૂકી દેવા અને બ્રાઉન રંગ થાય ત્યાં સુધી થવા દેવું.
- 3
ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું નાખી કાંદા નાખી સાંતળી લેવા. ત્યારબાદ એમાં આદુ લસણની પેસ્ટ લાલ મરચું જીરું પાઉડર ધાણા પાઉડર હળદર નાખી બરાબર હલાવી લેવું. ત્યારબાદ એમાં કાજુ ની પેસ્ટ અને ટામેટા ની પ્યુરી નાખવી.
- 4
ત્યારબાદ એને ૫-૭ મિનિટ માટે ઉકાળવુ. ગ્રેવી ઘટ્ટ થાય એટલે તેમાં તૈયાર કરેલું મિશ્રણ નાખી મિક્સ કરવું. છેલ્લે કસૂરી મેથી અને ગરમ મસાલો નાખી મિક્સ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અંગારી પનીર ટિક્કા મસાલા (Angari Paneer Tikka Masala Recipe)
#trend3આજે મે સ્મોકી ફ્લેવર્ વાળા પનીર ટિક્કા ને ગ્રેવી સાથે સિઝલિંગ ઈફ્ફેકટ આપી મેઈન કોર્સ સાથે સર્વ કર્યું છે. Kunti Naik -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
પનીર ટિક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)
#trend2#week2પ્રોટીન થી ભરપૂર એવું પનીર એમાંથી હું હોટેલ સ્ટાઇલ પનીર ટિક્કા બનાવું છું. Dipika Ketan Mistri -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#week3#post4#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)#Restuarant_and_Dhaba_style_Subji પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો. Daxa Parmar -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub પનીર ટિક્કા મસાલા પોપ્યુલર ડિશ છે.જેને દરેક પસંદ કરે છે.જે પનીર સાથે સ્પાઈસી ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મૈં ડિનર માટે માં બનાવ્યું પનીર ટિક્કા મસાલા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ.મારા કિડ્સ ને બહુ ભાવે છે.અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. #GA4 #Week1 Tejal Hiten Sheth -
ચીઝ બર્સટ પનીર ટિક્કા મસાલા પીઝા(Cheese Burst Paneer Tikka Masala Pizza Recipe In Gujarati)
#ફટાફટસૌ કોઈ ના ફેવરિટ પિઝા. જે લોકો ને પંજાબી પસંદ હોય તેને આ પનીર ટિક્કા મસાલા પિઝા. ખૂબ જ પસંદ આવશે. આ એક પેન પિઝા છે Hiral A Panchal -
પનીર ટિક્કા મસાલા (paneer tikka masala Recipe in Gujarati)
#trend#week3#પનીર ટિક્કા મસાલાપનીર એ પ્રોટીન no ખજાનો છે પનીર એ પંજાબી શાક નું અતિ મહત્વ નું તત્વ છે આ શાક ખાવા માં સ્વાદિષ્ટ અને હેલ્થી છે વળી બનાવવા માટે ખાસ સમય નથી લાગતો અને તૈયારી પણ ઝડપી થાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#week2#cookpadindiaઆજે મે બનાવ્યું ઢાબા સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા.આ પંજાબી શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાશે.આ પનીર ટિક્કા મસાલા સ્વાદ માં બહુજ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
પનીર ટિક્કા મસાલા (Paneer tikka Masala Recipe in Gujarati)
#trend3 પનીર ટીકા મસાલા સૌથી વધારે લોકપ્રિય સૌથી પહેલી પંજાબી સબ્જી છે જે બધા જ નાના-મોટા બધાને જ ગમે છે. અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Nikita Dave -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2પનીર બટર મસાલા એ પંજાબી રેસીપી છે પનીર બટર મસાલામાં મેઇન ઈન્ગરીડીયન્ટ બટર છે તેના કારણે તેમા રીચ ટેસ્ટ આવે છે. Pinky Jesani -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
પનીર ટિક્કા મસાલા, એક મસાલેદાર પનીરની વાનગી છે. તેને બનાવવા માટે પહેલા પનીરને મસાલામાં મેરિનેટ કરીને ગ્રીલ કરવામાં આવે છે અને પછી પનીરને ટામેટાં, ડુંગળી અને મસાલાઓનો ઉપયોગ કરીને બનાવેલી સ્વાદિષ્ટ ગ્રીલ કરેલા પનીરનો હલ્કો બળેલો સ્વાદ ચાર ચાંદ લગાવી દે છે. Urmi Desai -
-
પનીર ટિક્કા બિરયાની(Paneer Tikka Biryani Recipe In Gujarati)
પનીર ટિક્કા એ મૂળ દક્ષિણ ભારત ની વાનગી છે.મેં પનીર ટિક્કા ના મિશ્રણ ને બિરયાની માં મિક્સ કરી ને પનીર ટિક્કા બિરયાની બનાવી છે. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે. તમે પણ જરૂર થી બનાવજો!!#સુપરશેફ૪ Charmi Shah -
પનીર ટિક્કા પુલાવ(Paneer Tikka Pulao in Gujarati)
#trend3#paneertikkaપુલાવમાં આપણે તવા પુલાવ તો બનાવતા જ હોઈએ. મે તેમાં ફો્રફાર કરી ને પનીર ટિક્કા પુલાવ બનાવ્યો છે. જે ખૂબ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
પનીર ટિક્કા મસાલા
#પનીર પનીર ટિક્કા મસાલા એ એવી સબ્જી છે કે જે સ્વાદિષ્ટ અને સરળ, પંજાબી સ્ટાઇલ થી બનાવો તો ખુબજ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3મૂળ ઉત્તર ભારતીય વાનગી એવી પનીર ટિકકા મસાલા ઉત્તર ભારત સિવાય પણ એટલી જ લોકપ્રિય છે. મેરીનેટ કરેલા પનીર ને મસાલેદાર અને મુલાયમ ગ્રેવી માં પીરસવામાં આવે છે.રેસ્ટોરન્ટ જેવા જ સ્વાદ સાથે આપણે તેને ઘરે પણ બનાવી શકીએ છીએ. હા, બીજી સબ્જી ની સરખામણી માં થોડો સમય અને મહેનત વધારે લાગે છે પણ મહેનત અને ધીરજ ના ફળ મીઠા હોઈ છે ને?ચાલો તો જોઈએ કેવી રીતે બને છે રેસ્ટોરન્ટ જેવું પનીર ટિક્કા મસાલા ,આપણાં રસોડા માં.😊 Deepa Rupani -
-
પનીર ટીક્કા મસાલા(Paneer tikka masala recipe in Gujarati)
પનીરની પંજાબી ગ્રેવી વાળી સબ્જી બધાને ખૂબ જ ભાવે અને રેસ્ટોરન્ટમાં પણ આજ સબ્જી વધારે ખવાતી હોય છે અને પનીર પાવર પ્રોટીન હોવાથી દરેકે કરવું જોઈએ તેથી અમારા ઘરમાં પણ વારંવાર બને છે ટેસ્ટી અને હેલ્ધી પણ છે#MW2#પનીર ની સબ્જી Rajni Sanghavi -
પનીર ટિક્કા (tandoori paneer tikka Recipe In Gujarati)
#GA4 #weak1 #post 2 #yogurt પનીર એક એવી વસ્તુ છે જે કોઈને ન ભાવે એવું બને જ નહીં ખાસ કરીને મારા ઘરમાં બધાં નું ફેવરિટ છે.. Payal Desai -
પનીર ટિક્કા મસાલા(paneer tika masala recipe in Gujarati)
#સુપરશેફ૧#વિક૧#શાકઅનેકરીસ સ્પાઇસી અને ક્રીમી પનીર ટિક્કા નોર્થ ઇન્ડિયન રેસિપી. Zalak Desai -
-
-
પનીર પાવભાજી
#વિકમીલ1#તીખીપાવભાજી તો સૌ ને પસંદ છે થોડી તીખી ને ટેસ્ટી હોય તો ઓર મજા પડી જાય to પાવભાજી સાથે પનીર હોય તો પનીર ના ચાહકોને પણ મોજ પડી જાય .. પનીર pavbhaji ખુબજ સ્વાદિષ્ટ અને તીખી ne ટેસ્ટી સારી લાગે છે .. Kalpana Parmar
More Recipes
ટિપ્પણીઓ (4)