કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
"નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
"નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

"નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati)

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

#trend3
#week3
#નાયલોન_ખમણ
આજે હું તમારા માટે નાયલોન ખમણ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે ખમણ બનાવો અને ઘરના બધા સભ્યો ને ખુશ કરો

#trend3
#week3
#નાયલોન_ખમણ
આજે હું તમારા માટે નાયલોન ખમણ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે ખમણ બનાવો અને ઘરના બધા સભ્યો ને ખુશ કરો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20થી 30 મિનિટ
5વ્યક્તિ માટે
  • સામગ્રી
  • 500 ગ્રામચણાનો લોટ
  • 1 ચમચીલીંબુના ફૂલ અથવા (2, લીબું)
  • 1 ચમચીખાંડ
  • 2 ચમચીઆદું-મરચાની પેસ્ટ
  • 1 ચમચીખાવાનો સોડા
  • 1 ચપટીહળદર
  • ખમણ નો વઘાર કરવા માટે:
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • જરૂર મુજબપાણી
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીરાઈ
  • જરૂર મુજબ લીલા મરચાં સમારેલા
  • 1 ચપટીહિંગ
  • 2-3 ચમચીપાણી
  • 1 ચમચીતલ
  • 2 ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20થી 30 મિનિટ
  1. 1

    રીત: સૌ પ્રથમ એક બાઉલ માં ચણાનો લોટ લઈ તેમાં લીંબુના ફૂલ, મીઠું અને ખાંડ નાખી બરાબર મિક્સ કરો ત્યારપછી તેમાં આદુ-મરચાની પેસ્ટ અને હળદર ઉમેરીને પાણી નાખી બરાબર હલાવતા જાવ અને નાયલોન ખમણ ના ખીરા માં ખાવાનો સોડા અથવા ઇનો નાખીને હલાવતા જાવ એટલે ખમણ નું ખીરું ફૂલી જશે.

    "નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    "નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    "નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક સ્ટીમ વાસણ માં અથવા ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકો અને જેમાં ખમણ બનાવવના હોય તે થાળી ને તેલ લગાવી ને ગરમ કરવા મૂકો અને ખમણ ના ખીરાને થાળી માં નાખો થોડીવાર પછી ખમણ સ્ટીમ થઈ જાય પછી બહાર કાઢી લો અને પછી બીજી થાળી માં બાકી રહેલું ખમણ નું ખીરું નાખો.

    "નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    "નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    "નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ખમણ ના વઘાર માટે તેલ ગરમ કરવા મૂકો અને તેમાં રાઈ અને હીંગ નાખો ત્યાર પછી સમારેલા લીલા મરચા નાખો અને પછી તેમાં લીબું અને ખાંડ નું પાણી નાખો અને આ વઘાર ને બનાવેલા ખમણ ઉપર નાખો પછી થોડી વાર ઠડાં પડવા દો.

    "નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    "નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ નાયલોન ખમણને કઢી સાથે સર્વ કરવા માટે.
    ધનેશ્વરી કિરણકુમાર જોશી.

    "નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    "નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર October 14, 2020 18:30

ટિપ્પણીઓ (2)

Sonal Karia
Sonal Karia @Sonal
October 15, 2020 12:47
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખમણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
  2. રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
  3. વાટીદાળ નાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
  4. મોહનથાળ (Mohanthal Recipe in gujarati)
  5. વેરમીસલ્લી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
  1. સલાડ(Salad recipe in Gujarati)
  2. ઉકાળો (Ukalo Recipe In Gujarati)
  3. ચણા નું સલાડ (Chana Nu Salad Recipe In Gujarati)
  4. ઉકાળો (Ukalo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13847252
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close