મિસલ પાઉં (Misal Pau Recipe In Gujarati)

મિસલ પાઉં (Misal Pau Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં થોડું તેલ નાખી કાંદા, લસણ, સૂકા matcha, આદું, મરચા ની પેસ્ટ સાંતળી લો, પછી તેમાં ટામેટા નાખી મીઠું હળદર નાખી તેલ છૂટું પડે tya સુધી સાંતળી લો ને બીજા પેન માં વારાફરતી કોપરુ અને આખા ધાણા સાંતળી લો.
- 2
હવે બધુ ઠંડુ થાય પછી કાંદા ટામેટાં ની ગ્રેવી,કોપરુ,આખા ધાણા ની મિક્સર માં smooth પેસ્ટ બનાવી લો, બીજી બાજુ આપડે તારી નતી બનાવતા તો એની જગ્યા એ ચીલી ફકેક્સ ની ચટણી બનાવાની છે, એના માટે લસણ ની પેસ્ટ, મીઠું, ચિલિફ્લેક્સ ને 2 ચમચી તેલ માં સાંતળી લેવાના.. એટલે તારી કરતા પણ વધુ ટેસ્ટી લાગે છે આ ચટણી...
- 3
હવે પેન માં તેલ મૂકી લસણ, લીમડો, ગરમ મસાલો, હિંગ, લાલ મરચું, નાખી ગ્રેવી નાખી દો, પછી બાફેલા મીક્સ કઠોળ નાખી દો
- 4
થોડો ગોળ ને લીંબૂ નાખી ઉકાળી લો ને કોથમીર નાખી દો... રેડી છે મિસલ... સર્વે કરવા માટે હવે તેને એક પ્લેટ માં લો, તેમાં મીક્સ ચવાણું, રતલામી સેવ, લીંબૂ, કાંદા, લાલ ચટણી, કોથમીર નાખો... અને સેકેલા પાઉં સાથે enjoy કરો....
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ