મિક્સ ફ્રુટ ચાટ (Mix Fruit Chaat Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419

મિક્સ ફ્રુટ ચાટ (Mix Fruit Chaat Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 સર્વિંગ
  1. 1સફરજન
  2. 1જામફળ
  3. 1પેર
  4. 1નારંગી
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 1 ચમચીમરી પાઉડર
  7. 1/2 ચમચી લીંબુ નો રસ
  8. ચપટીમીઠુ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    બધા ફ્રુટ ને જીણા ટુકડા કરી લો

  2. 2

    બધાં ટૂકડા ને મિક્સ કરીને તેમાં ચાટ મસાલો અને મરી પાઉડર ઉમેરી ને હલાવી લો.

  3. 3

    પછી તેમાં લીંબુ નો રસ નાખી ને મિક્સ કરી લો.

  4. 4

    ચપટી મીઠુ નાંખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

Similar Recipes