બીટ હલવા(Beet Halwa Recipe in Gujarati)

Megha Mehta @cook_26141195
બીટ હલવા(Beet Halwa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માવા ને ખમણી લો
- 2
ત્યારબાદ બીટ ની છાલ ઉતારી તેને પણ ખમણી લો
- 3
એક બાઉલમાં ઘી મૂકી તેમા ખમણેલુંં બીટ નાખી તેને ગેસ પર મુકો
- 4
થોડું ધીમા તાપે શેકયા બાદ તેમાં દૂધ નાખો અને ખાંડ પણ ઉમેરો
- 5
ત્યાર બાદ તેમાંનું દૂધ ઉકળી જાય ત્યાર પછી તેમાં માવો અને મલાઈ નાખી ધીમા ગેસે સુગંધ નીકળે ત્યાં સુધી પકાવો.અને ગરમ ભાવે તો ગરમ (ગરમ નો સ્વાદ સરસ લાગે છે લાઈવ હલવા)નહિ તો ઠંડો કર્યાબાદ સૂકામેવો નાખીને સર્વ કરો.
- 6
તો તૈયાર છે તમારા માટે ગરમાં ગરમ લાઈવ બીટ હલવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13853653










ટિપ્પણીઓ